________________
(૧૨૨) આ છ દ્રવ્યથી ભરેલે લોક પૂરો થાય ત્યારે અલોક આવે છે, તે અનંત છે, તેમાં માત્ર આકાશ જ છે. ત્યાં બાકીના દ્રને સ્થાન નથી. એ જ લેક અને અલેક તફાવત છે. ૫. रंगस्थानं पुद्गलानां नटानां, नानारूपैर्नृत्यतामात्मनां च । कालोद्योगस्वस्वभावादिभावैः, कर्मातोद्यैर्नर्तितानां नियत्या ।६।
અથ–(નિયા શાસ્ત્રોદ્યોર્જિયમાવલિમા ) નિયતિએ કાળ, ઉદ્યોગ, સ્વસ્વભાવ આદિ હાવભાવવડે અને ( રમતો) કર્મરૂપ વાજિત્રેવડે (નર્તતાનાં) નચાવેલા તથા પોતે (નાના) વિવિધ પ્રકારના રૂપિવડે રૂપ ધારણ કરીને ( કૃત્યતા) નાચ કરતા એવાં (પુરાનાં ) પુગળનું ( આમનાં ૪) અને જીરૂપી ( નરનાં ) નાનું (વારથR ) આ લેક રંગસ્થાન છે-નાટકશાળા છે. ૬.
આ સંસારમાં કવૃત્ત પ્રાણુ જે નાટક ભજવે છે તેનું વર્ણન શું કરીએ ? કેઈપણ ચરિત્ર વાંચીએ તેમાં નાટક સિવાય કાંઈ દેખાશે નહીં. આ આખી દુનિયા રંગભૂમિ છે અને પ્રાણીઓ તેના પાત્ર છે. કર્મ એટલે પૂવે બાંધેલા કમોનુસાર જ ફળપ્રાપ્તિ થાય છે અને નિયતિ એ અનાદિ લેકસ્થિતિ છે, અર્થાત્ સર્વએ જે પ્રમાણે જ્ઞાનમાં દીઠું હોય તેમજ બને છે તેમાં ફેરફાર થતો નથી. કાળ, સ્વભાવ ને ઉદ્યમ સહિત આ પાંચે સમવાયી-કારણે એકઠાં થાય ત્યારે કાર્ય બને છે. લેકમાં પ્રત્યેક કાર્ય આ પાંચ કારણોને આધીન રહે છે. સંસારનું નાટક એને ભજવનારા છે અને પુડ્ડગળેવડે શોભે છે. પુદ્દગળ પરમાણુમાં ચેતનાશક્તિ ન હોવા છતાં અચિત્ય શક્તિ હોય છે અને તેમાં તરતમતા પણ હોય છે. ૬.