________________
( ૧૨૧ )
આ લેક અનાદિ અનંત છે, તેના કાઇ કર્તા નથી. તે ત્રણે કાળે ઊભા જ છે પણ બેસવાના કે થાકી જવાના નથી. કેડના ભાગમાં પહેાળાઇ ઓછી છે. ત્યાં એક રજ્જુ પ્રમાણુ તિરછે લાક છે. કેાણી આગળ પાંચમુ દેવલાક છે, ગળા આગળ નવ ત્રૈવેયક છે, મુખ ઉપર પાંચ અનુત્તર વિમાન છે, અને કપાળના સ્થાને સ્ફટિક રત્ન જેવી નિળ અર્જુન સુવણુ મય સિદ્ધશિલા છે. તેની ઉપર એક ચેાજનના છેલ્લા ચેાવીશમા ભાગે એટલે ૩૩૩ ધનુષ જેટલી ઊંચાઇવાળા ક્ષેત્રમાં સિદ્ધના જીવેા છે. (૨૩ ભાગ ખાલી છે) પછી અલાક આવે છે. ૪.
1
૪
सोऽयं ज्ञेयः पूरुषो लोकनामा, षड्द्रव्यात्माकृत्रिमोऽनाद्यनन्तः । धर्माधर्माकाशकालात्मसंज्ञै- द्रव्यैः पूर्णः सर्वतः पुद्गलैश्च ॥५॥
१२
99 ૩૦
અઃ— સોય ) તે આ ઉપર કહ્યો તે ( જોનામા ) લેાક નામને ( જૂષ: ) પુરુષ ( જ્ઞેયઃ ) જાણવા. તે ( વાવ્યાત્મા ) છ દ્રવ્ય છે સ્વરૂપ જેનુ એવા, ( ત્રિમ; ) કોઇના કરેલા નહીં-સ્વભાવે જ સિદ્ધ છે એવા, ( અનાથનન્ત ) આદિને અંત રહિત એવેા, ( ધર્માંહારાજાજામસશે ) ધર્મ એટલે જીવપુર્દાળને ગતિ કરવામાં સહાય આપનાર ધર્માસ્તિકાય, અધર્મ એટલે જીવપુગળને સ્થિતિ કરવામાં સહાય આપનાર અધર્માસ્તિકાય, આકાશ એટલે જીવપુગળને અવકાશ આપનાર આકાશાસ્તિકાય, કાળ એટલે સમયાદિક અથવા વમાનાદિ કાળ, આત્મા એટલે કર્તા, ભાક્તા, જ્ઞાતા, ચેતનરૂપ જીવાસ્તિકાય એ નામવાળા ( ધ્રુજ્યેઃ ) પાંચ દ્રવ્યેાવડે ( ૬ ) અને છઠ્ઠા (પુનā:) તડકા છાયાદિક અને શબ્દાદિક પુદ્ગલ દ્રવ્યેાવડે ( સર્વતઃ ) ચોતરફ એટલે ઊર્ધ્વ, અધઃ અને તિછી દિશામાં ( પૂř: ) ભરેલેા છે. ૫.