________________
( ૧૨૩ )
एवं लोको भाव्यमानो विविक्त्या, विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः। स्थैर्यं प्राप्ते मानसे चात्मनीमा, सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूतिः॥७
અઃ—( i ) ઉપર કહ્યા પ્રમાણે ( વિવિસ્ત્યા ) વિવેકવર્ડ ( માઘ્યમાનઃ ) ભાવના કરાતા ચિંતવન કરાતા ( જો ) આ લેાક ( વિજ્ઞાનાં ) જ્ઞાનવાળા પ્રાણીઓને ( માનલસ્થયદેતુઃ ) મનની સ્થિરતાના કારણરૂપ ( ચાણ્) થાય છે. ( ૪ ) અને ( મનસે ) મન ( સ્થય ) સ્થિરતાને ( પ્રાપ્તે ) પામે સતે ( આત્મનીમા ) આત્માને હિત કરનારી ( અધ્યાત્મસૌષ્યવૃત્તિ) આત્મિક સુખની ઉત્પત્તિ ( સુપ્રાથૈવ ) સુખે પામી શકાય જ છે. ૭.
આ લેાકસ્વરૂપ વિચારતાં આત્મા અનાત્મા વસ્તુના ખ્યાલ થાય છે, ત્રણ લેાકના ખ્યાલ થાય છે, આ અનત વિશ્વમાં આપણું સ્થાન શું છે? આ જીવ કયાં કયાં જઇ આવ્યેા છે? કાના કેાના અને કેવા કેવા સ ખ’ધમાં આન્યા છે ? એ સવ જાય છે. આવી ભાવના ભાવતાં મનની સ્થિરતા થઇ જશે. જો ભાવનાર જ્ઞાના હશે, વિદ્વાન હશે તા અને આ આખી ઘટના તરફ નિવેદ થઇ આવશે અને પેાતાના મનના ઘેાડાની લગામ એ ખેંચશે. ૭.
ગેયાષ્ટક : લેાકસ્વરૂપ ભાવના
( કાફી રાગેણુ ગીયતે )
ε
( આજ સખી મન મેહતા, (અથવા) કડવા ફળ છે ક્રોધના—એ દેશી. ) વિનય ! વિમાવય શાશ્વત, દૃવિ જોળાશમ્ । સજનાવરધારો, નામવાશમ્ | વિનય॰ !! ર્ ॥
અથ—( વિનય ! ) હું વિનીત આત્મા ! ( સચરાવતધાì) સમગ્ર ચર એટલે જગમ-એક સ્થાનથી બીજે સ્થાને