________________
(૧૦૦) અર્થ –જે તપ (ાઝિર) ઇચ્છિત પદાર્થને ( પ) દૂરથકી પણ (મતિ ) નજીક ખેંચી લાવે છે, તે ત્રીજે લાભ તથા (વુિપિ) શત્રુને પણ (૩ ) મિત્રપણું (વાતિ ) પમાડે છે એ ચેાથો લાભ. (આમ મરહ્ય) આગમના ઉત્કૃષ્ટ સારભૂત એવા (૬) આ (તા) તપને (નિર્મઢમાવાત) શુદ્ધ ભાવથી (માત્રય) તું આશ્રય કર. ૩.
એક પ્રાણુમાં અહિંસા બરાબર સિદ્ધ થઈ હોય તો તેની આજુબાજુમાં જાતિવૈરને પણ ત્યાગ થાય છે. પિતાને કઈ વેરી હેતે નથી, કોઈ પણ પ્રાણું તેના પર વેર ધરાવતો હોય તે તેમની પાસે આવે ત્યારે પિતાનું વૈર ભૂલી જાય છે. જે મારવા આવ્યો હોય તે પ્રાર્થના કરવા બેસી જાય છે. આ સર્વ તપને મહિમા છે. પ્રાણીઓ પરસ્પરના જાતિવૈર તેની પાસે તજી દે છે.
ઉપર બતાવેલા ચાર કારણોને લઈને હે આત્મા! તું તપને આશ્રય કર. એ તપ આગમનું પરમ રહસ્ય છે. તીર્થકર મહારાજે પોતે જ જાતે એનો ઉપયોગ કરી પોતાના દષ્ટાંતથી તેનું કર્તવ્યપણું બતાવી આપ્યું છે. આગમ ગ્રંથના રહસ્યભૂત આ તપને નિર્મળ ભાવથી કરવાનો છે. એટલે કે તેને કરવામાં કઈ જાતની ઈચ્છા-આશા રાખવાની નથી. આ ભવમાં અને પરભવમાં કોઈપણ પ્રકારની ઈચ્છાથી તપ કર્યો હોય તો તેને નિર્મળ ભાવનાવાળે તપ કહેવાતા નથી. ૩. अनशनमूनोदरतां, वृत्तिहास रसपरीहारम् । भज सोलीन्यं काय-क्लेशं तप इति बाह्यमुदारं ॥ वि० ॥४॥
અર્થ-(અરરા) એક ઉપવાસથી આરંભીને છ માસ પર્યત ઉપવાસ કરવા તે અનશન તપ, તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં નવકારશીથી માંડીને પારસી આદિ