________________
(૧૦૧ ) દેશથી કહેવાય છે અને એક ઉપવાસથી માંડી છ માસ સુધીના ઉપવાસ કરવા તે સર્વથી કહેવાય છે. (નોરતાં ) ઊદરી એટલે એક બે આદિ કવળ ઓછા જમવા તે, (કૂત્તિp) વૃત્તિસંક્ષેપ એટલે ચાદ નિયમ ધારવા તે અથવા ભેગો પગ વસ્તુને વિષે પરિમાણનો સંક્ષેપ કરે તે, ( પ ) રસત્યાગ એટલે છ વિષયમાંથી એક બે આદિ વિષયને ત્યાગ કરે તે, (જાન્ય) સંલીનતા એટલે પ્રજનને અભાવે અંગોપાંગને સંકેચી રાખવાં તે, તથા (રાય ) કાયલેશ એટલે કાત્સર્ગ, લોચ વિશેરેથી શરીરને કલેશ આપવો તે, ( રૂતિ) આ પ્રમાણે છે પ્રકારના (૩૪) આશંસાદિક સર્વ દોષ રહિત (વહં) બાહ્ય (તા) તપને (મા) તું સેવ. ૪.
આ સર્વ બાહ્યતપ કહેવાય છે, એ પૈકી “ઉદાર ” બાહ્ય તપ હોય એટલે એમાં કોઈ જાતની આશંસા ન હોય તે સમ્યક તપ કહેવાય છે. અરિહંત ભગવંત છદ્મસ્થ અવસ્થામાં ઘેર તપશ્ચર્યા આદરે છે ત્યારે જ સર્વજ્ઞાપણું પ્રાપ્ત થાય છે, માટે બાહા તપ એ આત્માને ખરો કસોટી ધર્મ છે અને આત્યંતર તપનું લિગ પણ છે. ૪. प्रायश्चित्तं वैयावृत्त्यं, स्वाध्यायं विनयं च। कायोत्सर्ग शुभध्यानं, आभ्यन्तरमिदमं च ॥ वि० ॥५॥
અર્થ –(પ્રાયશ્ચિત્ત) થયેલા અપરાધની શુદ્ધિ માટે ગુરુપાસે આલેચનાદિક દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત લેવું તે, (કૈવૃત્ત) આચાર્યાદિક દેશની સેવા ભક્તિ કરવી તે, (સ્વાધ્યાયં ) વાચના, પૃચ્છનાદિ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરે તે, (વિનચં ૪) જ્ઞાન દર્શનાદિક સાતને વિનય કરે તે, (કાયોત્સ) શરીરની ચેષ્ટાને ત્યાગ એટલે દશ વિશ લેગસ્સનો કાર્યોત્સર્ગ કરે છે,