________________
(૯૮) વિમવાર) પ્રગટ એટલે કે જેઈ શકે એવા વૈભવવાળી (૪ ) આમષધ્યાદિ લબ્ધિઓ () અને (વિ ) અણિમાદિક સિદ્ધિઓ (પ્રાદુર્ભ ) પ્રગટ થાય છે, (ત) તે (રવાપણુ) દેવલોક અને મોક્ષ આપવામાં સામર્થ્ય વાળા અને (વિશ્વવલ્વે ) ત્રણ જગતના જનેને પૂજ્ય એવા (ત) તપને (સતત) નિરંતર (વ) હું વાંદું છું. ૭.
તપને ખરો પ્રભાવ તો કઈ તપસ્વી મુનિની પાસે જવાનું થાય ત્યારે જણાય છે. તેના વાતાવરણમાં અપૂર્વ શાંતિ જોવામાં આવે ત્યારે તેને અનુભવ થાય છે. સમ્યક્ તપ કરનાર પોતે તો પવિત્ર, શાંત તથા દાંત હય, પણ એનું વાતાવરણ પણ અકચ્ચ શાંતિમય હોય છે. આ બાહ્ય અને આત્યંતર તપ જે ભાવનાપૂર્વક દઢતાથી આદરવામાં આવે તો બાહ્ય અને આત્યંતર શત્રુ પર વિજય મેળવે. બાહ્ય શત્રુ તો દુનિયાદારીને હોય છે, આત્યંતર શત્રુ મેહરાજાદિક છે. ૭.
ગેયાષ્ટક ? નિર્જર ભાવના
| (સારંગરાગેણ ગીત)
( જિર્ણોદરાય ! સરણ તિહારે આવે-એ દેશી) विभावय विनय ! तपोमहिमानं, (ध्रुवपदं), बहुभवसश्चितदुष्कृतममुना, लभते लघु लघिमानम् ॥ वि० ॥१॥
અર્થ –(વિના!) હે ચેતન ! તું (પરમાનં) તપના પ્રભાવને (વિમાવા) જાણ. (અમુના) આ તપવડે (વઘુમવવરિત૬) અનંતા ભવનું ઉપાર્જન કરેલું પાપકર્મ () શીધ્ર એટલે મુહૂર્નાદિ માત્રમાં (મિ) એ છાપણાને (મ) પામે છે.૧.
x