________________
( ૯૭ )
દૂર કરીને ( આત્મનઃ ) જીવના ( જ્ઞતિઃ ) શુદ્ધ ચૈતન્યને ( વિરાટ્રીìતિ ) નિમ્મૂળ કરે છે. ૬.
ક'નું સ્વરૂપ આપણે જો સમજ્યા હાઇએ તે આ ક્રિયા કેમ થતી હશે એના ખ્યાલ આવવા મુશ્કેલ નથી. જ્યારે પ્રાણી તપ કરે, જ્યારે એના મન, વચન, કાયાના યાગેા અંકુશમાં આવી જાય અથવા આવતા જાય. વિનય, વૈયાવૃત્ત્વ, શુભ ધ્યાન, કાયાત્સ વિગેરેમાં તલ્લીન થાય ત્યારે તે કર્મોના ક્ષય કરી શકે છે. તપ એ એક જ વસ્તુ એવી છે કે જે પૂર્વે ખાંધેલાં ભયંકર વિપાક આપનારાં કર્મોને દૂર કરે છે. એવાં ભયંકર કર્માનુ નિવારણ પ્રાયશ્ચિત્ત તપ કરી આપે છે, માટે આયંબિલાદિક બાહ્ય તપેા અને પ્રાયશ્ચિત્તાદિ આભ્યંતર તા અવશ્ય કરવા. ૬.
( સધરાવૃત્તમ્ ) बाह्येनाभ्यन्तरेण प्रथितबहुभिदा जीयते येन शत्रुश्रेणी बाह्यान्तरंगा भरतनृपतिवद्भाव लब्धद्रढिम्ना ।
૩૦
૧૫
१२
૧૪
૧૩
यस्मात् प्रादुर्भवेयुः प्रकटितविभवा लब्धयः सिद्धयश्च,
૧૭.
93
૨૩
२०
96 ૧૧
वन्दे स्वर्गापवर्गार्पणपटु सततं तत्तपो विश्ववन्द्यम् ॥ ७ ॥
અર્થ :-( થિતવધ્રુમિ ) પ્રસિદ્ધ છે ઘણા ભેદો જેના એવા ( વાઘેન ) અનશનાદિક બાહ્ય અને ( આમ્યતન ) પ્રાયશ્રિત્તાદિક આભ્યંતર એવા ( ચેન ) જે તપવડે ( વાદ્યાન્તરા) રાજાદિક બાહ્ય અને રાગાદિક અંતરંગ ( રાત્રુશ્રી) શત્રુઓની શ્રેણી ( મરતવ્રુતિવત્ ) ભરત ચક્રવર્તીની જેમ ( માવજીન્ધરૂઢિના ) શુદ્ધ મનના પરિણામવડે પ્રાપ્ત થયેલી દ્રઢતાવડે (નીયતે) જીતાય છે, તથા (યમાત્) જે તપથકી ( પ્રતિ
૭