________________
( ૩ ). || વિકટ પ્રવરાટ ૬ . આઠમે પ્રકાશ કહ્યો, તેને છેડે ચેતનાને ઓળખવાનો ઉપદેશ આપે, તે ઓળખાણ કર્મની આવૃત્તિના અપકર્ષથી સાધી શકાય છે અને તેને અપકર્ષ નિર્જરાને આધીન છે. એ સંબંધે કરીને આવેલી નવમી નિર્જરા ભાવનાનો આ પ્રથમ લેક છે –
- નિર્ગા માવના
(દ્વઝાવૃત્તમ્ ) यनिर्जरा द्वादशधा निरुक्ता, तद् द्वादशानां तपसां विभेदात् । हेतुप्रभेदादिह कार्यभेदः, स्वातन्त्र्यतस्त्येकविधैव सा स्यात्।।
અર્થ –() જે નિર્ણા) નિજ ( ધા) બાર પ્રકારની (નિરવના ) કહી છે, (તત્વ) તે (દ્રવિરાધા) છે બાહા અને છ આત્યંતર એમ બાર પ્રકારે (તપત્તાં) તપના (વિમેરાત) ભેદને લીધે કહી છે, કેમકે (૬૬) અહીં (દેતુ પ્રમેયાત) કારણના ભેદથી ( મેર) કાર્યને ભેદ કહ્યો છે. (૪) પરંતુ (સ્વાતિજથતા) સ્વતંત્રપણાથી એટલે કર્મક્ષયની અપેક્ષાએ તે (ર) તે નિર્જરા (ઉવધેવ) એક જ પ્રકારની (સ્થા) છે. ૧.
બાહ્ય અને આત્યંતર તપની ગોઠવણ એવી સુઘટ્ટ રીતે કરવામાં આવી છે કે એમાં દેહ, વાણી અને મન એ ત્રણે યોગ પર અસાધારણ કાબૂ આવી જાય. તપ એટલે વિશાળ શબ્દ છે કે એમાં સંવરના સર્વ પ્રકારો આવી જાય છે અને તે ઉપરાંત દેહ, વચન અને મન પર સંયમ કરવાના અનેક વિધાન સમાઈ