________________
પ્રકરણસંગ્રહ. ગુણઠાણે તેર ભાવ હોય. છટ્ટે સાતમે ગુણઠાણે તે તેરમાં મન:પર્યવજ્ઞાન ઉમેરવાથી ચેદ ક્ષાયાપશમિકભાવ હોય; પણ પાંચમાં ગુણઠાણના તેરમાંથી દેશવિરતિ કાઢી નાખવું અને સર્વવિરતિ ઉમેરવું
अहमनवमदसमे, विणुसम्मत्तेण होइ तेरसगं । उवसंतखीणमोहे, चरित्तरहिआ य बार भवे ॥ १६ ॥
અર્થ –(1મનવમદ્રમે ) આઠમે, નવમે અને દશમે ગુગુઠાણે (વિષ્ણુ રામન) ક્ષયે શમસમક્તિ વિના (દોર તેર) તેર ભાવ હોય. (૩વતવીમોથે) ઉપશાંત મેહ અને ક્ષીણમેહ ગુણઠાણે ( ચરિત્ર ૨) ક્ષયપશમભાવના ચારિત્ર વિના (વા મરે) બાર ભાવ હોય. ૧૬.
વિવેચનઃ–આઠમે, નવમે, દશમે ગુણઠાણે પૂર્વે કહેલા ચોદ ભાવમાંથી ક્ષપશમસમક્તિ વિના બાકીના તેર ભાવ હોય. તે આ પ્રમાણે-દર્શનત્રિક, દાનાદિ પાંચ લબ્ધિઓ, જ્ઞાનચતુષ્ક અને સર્વવિરતિ (ક્ષયોપશમભાવનું ચારિત્ર) એ તેર ભાવ હોય. ક્ષપશમસમકિત ચેથાથી સાતમા સુધીના ચાર ગુણઠાણે જ હોય. તથા ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ એ બે ગુણઠાણે તે તેરમાંથી ક્ષયોપશમ ભાવના ચારિત્ર વિના બાર ભાવ હોય. આગળના બે (૧૩–૧૪) ગુણઠાણે ક્ષયપશમ ભાવ જ નથી.
હવે દયિક ભાવના ઉત્તરભેદ ગુણઠાણે કહે છે – अन्नाणाऽसिद्धत्तं, लेसाऽसंजम कसाय गइ वेया। मिच्छत्तं मिच्छत्ते, भेया उदयस्स इगवीसं ॥१७॥
અર્થ –(અનાજ) ૧ અજ્ઞાન, ( ૪) ૧ અસિદ્ધત્વ, (સેવા) ૬ લેશ્યા, (સંગમ) ૧ અસંયમ, (તારા) ૪ કષાય, (રૂ) ૪ ગતિ, (વે) ૩ વેદ, ( મિચ્છત્ત) ૧ મિથ્યાત્વ, ( ૩૪ વર્ષ) એ દયિક ભાવના એકવીશે (મેગા) ભેદ ( મિ9) મિથ્યાત્વ ગુણઠાણ હોય છે. ૧૭. बियए मिच्छत्तविणा ते, वीसं भेया भवंति उदयस्स । तइए तुरिए दसनव, विणुअन्नाणेण णायव्वा ॥ १८ ॥
અર્થ –(વિચા) બીજે ગુણઠાણે (મિરજીવા તે) મિથ્યાત્વ વિના (૩ ૪) દયિક ભાવના (વી મેલા મધતિ) વીશ ભેદ હેય. (તરૂપ સુgિ) ત્રીજે અને ચોથે ગુણઠાણે (વિજુબાજ) અજ્ઞાન વિના (રાવ) ઓગણીશ ભેદ (બાવવા) જાણવા. ૧૮.