________________
ભાવ પ્રકરણ હવે ગુણસ્થાનકને વિષે ઉત્તરભેદ કહે છે – मिच्छे तह सासाणे, खाओसमिया भवंति दस भेया। दाणाइपणग चक्खु य, अचक्खु अन्नाणतिअगं च ॥ १३ ॥
અર્થ – મિજે ત૬ નાણા ) મિથ્યાત્વે તેમજ સાસ્વાદને ( સાગરમિયા) ક્ષાયોપથમિકભાવે (રાળrgપા ) દાનાદિ પાંચ દાન, લાભ, ભેગ, ઉપભેગ, વીર્ય,) લબ્ધિઓ (વધુ ચ ) ચક્ષુદર્શન, (અન્નકુ) અચક્ષુદર્શન અને ( અજ્ઞાતિમાં ૪ ) અજ્ઞાનત્રિક (મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન ) એ પ્રમાણે (મવંતિ મેવા) દશ ભેદ હોય છે. ૧૩. मिस्से मिस्सं सम्म, तिदंस दाणाइपणग नाणतिगं । तुरिए बारस नवरं, मिस्सच्चाएण सम्मत्तं ॥ १४ ॥
અર્થ- મિલ) મિશ્રગુણઠાણે (મિલે સન્મ) મિશ્રસમક્તિ (ઉત્તર) ત્રણ દર્શન (રાપર) દાનાદિ પાંચ અને (નાપતિ ) જ્ઞાનત્રિક એ બાર ભાવ હોય છે. (સુgિ વાર) ચોથે ગુણઠાણે પણ બાર ભાવ હોય છે, પરંતુ (નવ) એટલું વિશેષ કે (કિરવા માં) મિશ્રનો ત્યાગ કરવો અને ક્ષાયોપશમ સમકિત કહેવું. ૧૪.
વિવેચનઃ-ત્રીજા મિશ્રગુણઠાણે મિશ્રસમકિત, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિઓ અને જ્ઞાનત્રિક એ બાર ક્ષપશમભાવ હોય. અહીં જ્ઞાન અજ્ઞાનમાં કઈવાર જ્ઞાનની, કેઈવાર અજ્ઞાનની બાહુલ્યતા હોય અથવા બંનેની સમાનતા પણ હોય. અહીં જ્ઞાનત્રિક કહ્યું તે જ્ઞાનની બાહુલ્યતાની વિવક્ષાથી જાણવું. તથા અહીં અવધિદર્શન કહ્યું તે સિદ્ધાંતના મતની અપેક્ષાએ જાણવું. ચોથા અવિરતિ ગુણઠાણે મિશ્ર કહ્યા તે જ બાર ક્ષયપશમભાવ હોય. ફક્ત ફેર એટલો કે મિશ્રસમકિતને બદલે ક્ષાપશમ સમકિત કહેવું. सम्मुत्ता ते बारस, विरइक्खेवेण तेर पंचमए । छ? तह सत्तमए, चउदस मणनाणखेविकए ॥ १५ ॥
અર્થ –( સન્મુત્તા) અવિરતિ સમ્યક્ત્વગુણઠાણે કહેલા (તે વાર) તે બારમાં (વિવા ) દેશવિરતિ નાખવાથી (તેર પંચમg) પાંચમે ગુણઠાણે તેર ભાવ હાય. (છ ત૮ રત્તમv) છઠું તેમજ સાતમે (મUIનાવા ) મન:પર્યવજ્ઞાન નાખવાથી ( ) ચૌદ ભાવ હોય. ૧૫.
વિવેચન –ચોથે ગુણઠાણે કહેલા બાર ભાવમાં દેશવિરતિ ઉમેરવાથી પાંચમે