________________
ભાવ પ્રકરણું.
देसे सत्तरस नारग-गइ देवगइण अभावओ हुंति । तिरिगइ असंजमाओ-उदए छठस्स न भवंति ॥ १९ ॥
અર્થ –(નારદ ) નરકગતિ અને (તેવા ) દેવગતિના (માવો) અભાવથી (જેણે ) દેશવિરતિ ગુણઠાણે (ત્તર) સત્તર ભાવ (ઇંતિ) ઔદયિકના હોય. ( ર) પ્રમત્ત નામના છદ્દે ગુણઠાણે (તિરિવાર) તિર્યંચગતિ અને (સંગમ ) અસંજમનો (૩૪) ઉદય (મર્યાતિ) ન હોવાથી પંદર ભાવ હોય. ૧૯.
વિવેચન –મિથ્યાત્વ ગુણઠાણે ઉપર ગણાવ્યા તે ઔદયિક ભાવના એકવીશે ભેદ હાય. સાસ્વાદન ગુણઠાણે મિથ્યાત્વ વિના વીશ ઔદયિક ભાવ હોય. મિથ્યાત્વને ઉદય તો પ્રથમ ગુણઠાણે જ હોય, પછી ન હોય. ત્રીજે અને ચોથે ગુણઠાણે વીશમાંથી અજ્ઞાન વિના ગણીશ ભેદ દયિક ભાવના હોય. તે આ પ્રમાણે ૧ અસિદ્ધત્વ, ૬ લેશ્યા, ૧ અસંયમ, ૪ કષાય, ૪ ગતિ અને ૩ વેદ. પાંચમાં દેશવિરતિ ગુણઠાણે પૂર્વે કહેલા ઓગણીશમાંથી નરકગતિ અને દેવગતિ વિના બાકીના સત્તર દયિક ભાવ હોય. ( નરકગતિ અને દેવગતિને વિષે દેશવિરતિ ગુણઠાણું નહિ હોવાથી ) તથા પ્રમત્તગુણઠાણે તે સત્તરમાંથી તિર્યંચગતિ અને અસંયમ વિના બાકીના પંદર ભાવ હાય. તિર્યંચગતિમાં પાંચ ગુણઠાણું જ હોવાથી તથા છદ્દે સંયમ હોવાથી અસંયમ ન હોય માટે ૧ અસિદ્ધત્વ, ૬ લેસ્યા, ૪ કષાય, તે મનુષ્યગતિ અને ૩ વેદ એ પંદર ઐયિક ભાવના ભેદ હોય. आइतिलेसाऽभावे, बारसभेया भवंति सत्तमए । तेउपम्हाऽभावे, अट्ठमनवमे य दसभेया ॥ २० ॥
અર્થ –(આરિણામ) પ્રથમની ત્રણ લેસ્થાના અભાવથી (નિત્તમg) સાતમે ગુણઠાણે (વારમેયા ) બારે ભેદો (અવંતિ) હાય. (તેલvહામ) તેમાંથી તેલેક્યા અને પદ્મલેશ્યાના અભાવથી (અઠ્ઠમનવમે ૨) આઠમે અને નવમે ગુણઠાણે ( રમેયા) દશ ભેદ હોય. ૨૦. आइमकसायतियगं, वेयतिगविणा भवंति चत्तारि । दसमे उवरिमतियगे, लोभविणा हुंति तिन्नेव ॥ २१ ॥ चरमगुणेऽसिद्धत्तं, मणुआणगई तहा य उदयंमि ।
અથ–(આમરણાતા) પ્રથમના ત્રણ કષાય અને અતિથિrr) ત્રણ વેદ વિના (ર ) દશમે ગુણઠાણે (અવંતિ વત્તાત) ચાર ભાવ હાય.