________________
પ્રકરણસંગ્રહ.
(મિ) અન્યાને વિષે-માંહોમાંહે (જૂતિ સામવે) ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ પૂરે છે. ( કરે છે ) (વા મુવાડુ) વનસ્પતિકાય પૃથિવ્યાદિક ચાર કાયને વિષે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ પૂરે છે. અને (મુલાઈ) પૃથિવ્યાદિક ચાર કાયવાળા વનસ્પતિકાયને વિષે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ પૂરે છે. (વા વસુ ) અને વનસ્પતિકાય વનસ્પતિકાયને વિષે (મiતમવે) ઉત્કૃષ્ટથી અનંતા ભવ પૂરે છે. ૨૦. पण पुढवाइसु विगला, विगलेसु भुवाइ विगलसंखभवे । गुरु आउ तिभंगे पुण, भवट्ठ सवत्थ दुजहन्ना ॥ २१ ॥
અર્થ:-(વિરાક્ટા) વિકલે દ્રિયો (TT Tઢવાણ) પૃથિવ્યાદિક પાંચમાંના દરેક ને વિષે (સંવમ) સંખ્યાતા ભવ કરે છે. તથા (મુવાદ ) પૃથિવ્યાદિક પાંચે અને વિકસેંદ્રિય (
વિજેતુ) વિકલેંદ્રિયોને વિષે (તમે) સંખ્યાતા ભવ કરે છે. તથા પૂર્વે કહેલા ( ગુહા તિર્મ પુ) ચાર ભાંગામાંના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પહેલા ત્રણ ભાંગામાં એટલે એ ત્રણ ભાંગાની અપેક્ષાએ યથાસંભવ ઉત્પન્ન થતા ઉપરની દોઢ ગાથામાં કહેલા પૃથિવ્યાદિક (સરળ) સર્વે જીવો (મદ્ર) ઉત્કૃષ્ટથી આઠ ભાવ કરે છે. જેમકે કોઈ ઉત્કૃષ્ટ આયુષ્યવાળે પૃથ્વીકાયિક જીવ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાયિકને વિષે ઉત્પન્ન થાય, ત્યાંથી પાછો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી ફરીને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપ્લાયમાં ઉત્પન્ન થાય, એ રીતે એકાંતર ભવ કરતાં ચાર જ વાર ઉત્પન્ન થાય છે. એટલે બે મળીને આઠ ભવ કરે છે. તથા ઉત્કૃષ્ટ આયુષ્યવાળે પૃથ્વીકાયિક જઘન્ય આયુષ્યવાળા અપકાયને વિષે પણ એ જ પ્રમાણે ચાર વાર ઉત્પન્ન થાય છે. તથા જઘન્ય આયુષ્યવાળો પૃથ્વીકાયિક ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા અકાયને વિષે એ જ પ્રમાણે આઠ ભવનો પૂરક થાય છે. એ જ પ્રમાણે સર્વે તેઉકાયાદિને માટે જાણવું. આ દોઢ ગાથામાં કહેલા ( સાધુ સુજ્ઞat) સર્વે પૃથ્વીકાયાદિક છવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણ ભાંગે જઘન્યથી બે ભવ કરે છે. ૨૧ मिह सन्नियरतिरिनरा, विगलभुवाइसु अ नरतिरिसु एए । अट्ठ भवा चउभंगे, दुह पवणग्गिसु नरा दुभवा ॥ २२ ॥
અર્થ –યુગલિકને વર્જીને (ત્રિય) સંસી, અસંજ્ઞી તિનિr) તિય ચે તથા મનુષ્યો (રામે) ચારે ભાગે (મિ) માંહોમાંહે ઉત્પન્ન થાય તો (મદ્ મવા ) ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. તથા તેઓ જ-સંજ્ઞી, અસંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય (વિમુવાદg ) વિકલે દ્રિયને વિષે તથા પૃથ્વીકાયાદિકને વિષે પણ એકાંતર ઉત્પન્ન થાય તે ચારે ભાગે ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. તથા (૪) વિકલે દ્રિય અને પ્રથિવ્યાદિક ( નલિgિ ) સંજ્ઞી અસંજ્ઞી નર અને તિર્યંચને વિષે એકાંતર ઉત્પન્ન થાય તો ચારે ભાગે ઉત્કૃષ્ટા આઠ ભાવ કરે છે. તથા (1)