________________
કાયસ્થિતિ પ્રકરણ.
મનુષ્ય (વિ.જાડુ) વાયુકાય અને અગ્નિકાયને વિષે (સુદ ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી (મિ) બે ભવ જ કરે છે કેમકે. વાયુકાય અને અગ્નિકાયથી ઉધરેલે જીવ મનુષ્ય થતો જ નથી. ૨૨. परतब्भवाउ माणा, इह पहु ! संवेहओऽणुबंधठिई। कित्तिउ विन्नविउमलं, चउभंगि जहन्नुकोस कमा ॥२३॥
અર્થ –(g!) હે પ્રભુ ! (તન્મવક માળા) પરભવ અને તે ભવના આયુષ્યકાળમાનને આશ્રીને () આ સંસારમાં આ પ્રમાણે ( syi ) સંવેધથી થતા અનુબંધની સ્થિતિ છે. તેમાં સંવેધ એટલે વિવક્ષિત ભવથી બીજા વિવક્ષિત ભવમાં વારંવાર પરાવ કરીને સંભવ પ્રમાણે ઉત્પન્ન થવું તે. અનુબંધ એટલે વિવક્ષિત પર્યાયવડે અંતર વિના નિરંતરપણે ઉત્પન્ન થવું તે. સંવેધથી જે અનુબંધ અને તે અનુબંધની સ્થિતિ તે આ પ્રમાણે--જેમ કોડ પૂર્વના આયુષ્યવાળો કોઈ મનુષ્ય રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળે નારકી થાય તો તેની અનુબંધસ્થિતિ ઉત્કૃષ્ટથી ચાર સાગરોપમ અને ચાર કરોડ પૂર્વની હોય છે. જઘન્યથી એક કરોડ પૂર્વ અને દશ હજાર વર્ષની હોય છે. (કદનુવાલ વા) તે સર્વને જઘન્ય અને ઉત્કૃષ્ટના ક્રમથી ( asમંતિ) ચારે ભાંગે (વિવિ8) વિજ્ઞાપના (વિશિs) કરવાને હું કેમ (અ) શક્તિમાન થાઉં ? અર્થાત્ ન થાઉં. ૨૩.
इय कायठिई भमिओ, सामि ! तुह दंसणं विणा बहुसो । दिट्ठो सि संपयं ता, अकायपयसंपयं देसु ॥ २४ ॥
અર્થ—(નિ.) હે સ્વામી ! () આ પ્રમાણે એટલે પૂર્વોકત યુનિવડે (સુદ ચંvi વિના ) હું તમારા દર્શન વિના (વહુનો) ઘણી વાર (વાર્કિ મમિત્તે ) કાયસ્થિતિમાં ભમ્યો છું. (સંપદં) હમણાં મને (ોિ ) તમારું દર્શન થયું છે. () તેથી કરીને (અ પ ) કાય રહિત એટલે સિદ્ધના પદની-મુતિની સંપદા (૨૪) મને આપે. ૨૪.
ઈતિ શ્રી કુલમંડનસૂરિવિરચિત
કાયસ્થિતિ પ્રકરણ સમાપ્ત. તેના નાજુક હાજરી