________________
२०
પ્રકરણસંગ્રહ
જેવું છે એટલે કે જેમ માળથકી પડતાં વચ્ચેના ભાગને સ્પર્શતો બેશુદ્ધિથી અવશ્ય ભૂમિને સ્પર્શે છે તેમ સમકિતી જીવ પણ અનંતાનુબંધી કષાયના ઉદયબળે ત્યાં ટકી શકતો નથી-ત્યાંથી જરૂર પડે છે. તે જ કહે છે.–(૩) તુ પુના–વળી ( મિ) ઉપશમસમક્તિવાળો (પર્વતો ) પડત થકો અને (મિ) મિથ્યાત્વને ( પત્તો) હજુ પામ્યું નથી, તે (વાવાળો) સાસ્વાદન કહેવાય છે.” ૧૯. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે – " उवसमसम्मत्ताओ, चइऊ मिच्छं अपावमाणस्स ।
सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥"
( મમ્મત્તાશો) ઉપશમ સમક્તિથકી (૨૬) ચવીને (મિરજી) મિથ્યાત્વને (કgવમા ) નહીં પામેલાને (તયંતરન્ટિંમિ) તેને આંતરેવચ્ચે (છાઢિયં) છ આવળિકાના પ્રમાણુવાળું (સાચારમાં) સાસ્વાદન સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.”
હવે પાંચ પ્રકારે સમ્યક્ત્વ કહે છે – मू०-वेयगजुअ पंचविहं, तं च तु दुपुंजखयंमि तइयस्स ।
खयकालचरमसमए, सुद्धाणुवेयगो होइ ॥ २० ॥ - અર્થ –“પૂર્વે કદ્યા ચાર તે ( ગુરુ) વેદક સમ્યક્ત્વવડે યુક્ત કરવાથી (વંવિ૬) પાંચ પ્રકારે સમ્યકૃત્વ કહેવાય છે. (હૈ 1) તુ પુન: વળી તે વેદક સમ્યકત્વ (સુપુનર્ધામિ) મિથ્યાત્વ અને મિશ્ર એ બે પુંજને ક્ષય કરે અને (તથા ) ત્રીજા સમ્યક્ત્વપુજના (વયવસ્ટિમમg ) ક્ષયકાળના છેલ્લા સમયે (જુદાજુદો ) છેલા શુદ્ધ પરમાણુનું જે વેદવું તે વેદસમકિત (દો) હોય છે.”૨૦
હવે તે પાંચે સમ્યક્ત્વને કાળ કહે છેमू०-अंतमुहुत्तोवसमो, छावलिय सासाण वेयगो समओ।
साहिय तित्तीसायर, खइओ दुगुणो खओवसमो ॥२१॥ - અર્થ –“(ચંતકૃદુત્તાવો ) ઉપશમ સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ એક અંત મુહૂર્તન છે, (ર ) સાસ્વાદનનો ઉત્કૃષ્ટ કાળ (છાજિય) છ આવળિકાનો છે (વે ) વેદકનો કાળ (મો) એક સમય છે, (હો) ક્ષાયિકને કાળ (વાદિય) સાધિક એટલે મનુષ્યભવની અપેક્ષાએ કાંઈક અધિક (તિરાથ) તેત્રીશ