________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ
૨૧ સાગરેપમ છે, અને ( મો) ક્ષપશમન કાળ (સુ ) તેનાથી બમણે એટલે સાધિક છાસઠ સાગરોપમ છે.” ૨૧
ક્ષપશમનો તેટલે કાળ શી રીતે થાય? તે વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે— " दो वारे विजयाइसु, गयस्स तिनीअ अच्चुए अहवा । तह अइरेग नरभाविय, नाणाजीवाण सबद्धा ॥"
તો વારે) બે વાર (વિવાદg) વિજયાદિકમાં (બારસ) ગયેલાને (દવા) અથવા (અઘુર) અમ્રુતદેવલોકમાં (તિન્નીગ) ત્રણ વાર ગયેલાને છાસઠ સાગરોપમ થાય છે. (ત૬) તથા (નમવિર) મનુષ્યભવના આયુષ્ય જેટલું (અફવા) અધિક થાય છે એમ જાણવું. તથા (નાવિUિા ) નાના પ્રકારના જીવોને આશ્રીને (ર ) સર્વકાળ ક્ષયપશમ સમકિત હોય છે. ”
હવે સંસારમાં ભ્રમણ કરતા જીવ એ પાંચે સમ્યકૃત્વમાં કયું કયું સમ્યકત્વ કેટલી વાર પામે ? તે કહે છે – मू०-उकोसं सासायण, उवसमिया इंति पंच वाराओ।
वेयग खयग इक्कंसी, असंखवारा खओवसमो ॥ २२ ॥
અર્થ –આખા સંસારને વિષે એક જીવને આશ્રીને (૩ ) ઉત્કૃષ્ટપણે (રાસાયા ) સાસ્વાદન સમ્યક્ત્વ અને (૩વણમિયા) ઉપશમ સમ્યક્ત્વ (ia વાગો) પાંચ વાર (હૃતિ ) હોઈ શકે છે, તથા (વે) વેદક સમ્યકત્વ અને ( યા) ક્ષાયિક સમ્યકત્વ ( સી) એક જ વાર પ્રાપ્ત થાય છે, તથા (વો) ક્ષયોપશમ સમ્યક્ત્વ (સંવવાના) અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. ર૨.
હવે કયા ગુણસ્થાને કયું સમ્યત્વ હોય ? તે કહે છે – मू०-बीयगुणे सासाणो, तुरियाइसु अट्ठिगार चउ चउसु ।
उवसमग खड्ग वेयग, खाओवसमा कमा इंति ॥२३॥
અર્થ –(સાણા) સાસ્વાદન સમ્યકત્વ (થીયgo ) બીજા સાસ્વાદન નામના ગુણસ્થાને હોય છે, (૩વરમા) ઉપશમ સમ્યક્ત્વ (તુરિયાપુ) ચોથા ગુણસ્થાનકથી આરંભીને () આઠ ગુણસ્થાનક સુધી એટલે અગ્યારમાં ઉપશાંતમેહ સુધી હોય છે, ( અ) ક્ષાયિક સમ્યત્વ (ફુવાર) ચોથાથી અગ્યાર સુધી એટલે ચાદમાં અગીકેવળી ગુણસ્થાન સુધી હોય છે, ( 1 ) વેદક સમ્યક્ત્વ અને (ગોવા) ક્ષાપશમ સમ્યક્ત્વ એ બે () અનુક્રમે (as ag)