________________
પ્રકરણસ’ગ્રહ
ધનુષ એટલે દેઢ ગાઉ થાય, તે પૂર્વના અઢી ગાઉમાં ભેળવતાં ચાર ગાઉ (એક ચજન પ્રમાણ) સમવસરણ થાય છે.
વિશેષાર્થ –અહીં વૃત્ત સમવસરણની જેમ એક તરફનું અર્ધ જનનું પ્રમાણુ આ પ્રમાણે છે –બહારના પહેલા વપ્રની ભીંત ગણતરીમાં લેવાની ન હોવાથી પહેલા અને બીજા ગઢની વચ્ચે પંદરસો ધનુષનું આંતરું છે. તેમાં પગથિયા છ હજાર સમજવા, પ્રતર સમજવું નહીં. પછી બીજા ગઢની ભીંત સો ધનુષ જડી છે, અને બીજા ત્રીજા ગઢની વચ્ચે એક હજાર ધનુષનું આંતરું છે. તેમાં ચાર હજાર પગથિયા સમજવા, પ્રતર સમજવું નહીં. પછી ત્રીજા ગઢની ભીંત સો ધનુષ જાડી છે, અને ત્રીજા ગઢથી પીઠના મધ્ય ભાગ સુધી તેર સો ધનુષ છે. આ સર્વ એકત્ર કરવાથી ચાર હજાર ધનુષ એટલે અર્ધ યોજન થાય છે, એટલું જ બીજી બાજુ હેવાથી પૂર્ણ યજન થાય છે. ૬. सोवाण सहस दस कर-पिहुच्च गंतुं भुवो पढमवप्पो । तो पन्ना धणु पयरो, तओ अ सोवाण पण सहसा ॥७॥
અર્થ –(મુ) પૃથ્વી ઉપરથી (વિદુચ) એક એક હાથ પહોળા અને ઊંચા ( ) દશ હજાર ( જોવા ) પગથિયા (1) જઈએચડીએ ત્યારે (પદ્ધમવો) પહેલો ગઢ આવે છે. (તો) ત્યાર પછી (પન્ના ધy) પચાસ ધનુષને (પ ) પ્રતર-સરખે ભૂમિભાગ આવે છે, (૫) અને (તો) ત્યાર પછી એક એક હાથ પહોળા અને ઊંચા (ઉળ સરા) પાંચ હજાર (કોવાળ) પગથિયા આવે છે. ૭. तो बिय वप्पो पन्ना-धणु पयर सोवाण सहस पण तत्तो। तइओ वप्पो छस्सय-धणु इगकोसेहिं तो पीढं ॥८॥
અર્થ-(તો) ત્યાર પછી (વિવો ) બીજે ગઢ આવે છે, ત્યારપછી (પન્નાલg ) પચાસ ધનુષનો (ઘર) પ્રતર આવે છે, (તો) ત્યારપછી (ર૪ g) પાંચ હજાર (લોવાળ ) પગથિયા આવે છે, ત્યારપછી (સંશો)
૧-૨ આ છ હજાર ને ચાર હજાર પગથિયાની કલ્પના સમાસને અંગે કરેલી છે. એ પ્રમાણેની સંખ્યાને પાઠ જોવામાં આવ્યો નથી.
શ્રીકાળકપ્રકાશમાં સમવસરણને અધિકારે ચોખંડા સમવસરણમાં પહેલા બીજા ગઢ વચ્ચેના ૧૩૦૦ ધનુષ્યના આંતરામાં ૨૫૦ એજનનું પ્રતર ને ૧૨૫૦ ધનુષ્યમાં ૫૦૦૦ પગથિયા કહ્યા છે. બીજા ગઢની વચ્ચેના ૧૦૦૦ ધનુષ્યના આંતરામાં હાથ હાથના પ્રમાવાળા ૫૦૦૦ પગથિયા કેમ સમાય ? તેને માટે બહુશ્રતને ભળાવે છે.