________________
શ્રી નિંગાદષત્રિંશિકા પ્રકરણ,
૨૨૫
વિવેચનઃ—વળી ખાદર નિગેાદાના તથા વિગ્રહગતિવાળા જીવેાના પ્રદેશેા ઉત્કૃષ્ટપદને વિષે રહેલા હેાવાથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશેા સર્વજીવરાશિથી વિશેષાધિક છે. ભાવાર્થ એ છે કે–આદર નિગેાદ સર્વ જીવાના અસ ખ્યાતમા ભાગ જેટલી છે. કલ્પનાવડે એક કોટિપ્રમાણ છે, તેને પ્રથમની જીવરાશિ ખડગાળાને લઇને ઉત્કૃષ્ટપદથી એક કાટિ એછી ગણી છે તેમાં નાંખવાથી જીવરાશિ તથા ઉત્કૃષ્ટપદ સરખું થાય. હવે તે આદર નિગેાદજીવરાશિ જે અસત્કલ્પનાએ એક ક્રોડ છે તેમાંથી કલ્પનાવડે સે જીવા ઇચ્છિત સૂક્ષ્મ નિગેાદના ગાળા ઉપરાંત અવગાહેલ છે. તે જીવા આકાશના એક એક પ્રદેશ ઉપર પેાતાના એક એક લાખ પ્રદેશથી વ્યાપેલા છે. આવા સે જીવા સૂક્ષ્મ નિગેાદના ગાળા ઉપર અવગાડેલ હાવાથી એક લાખને સેાએ ગુણવાથી એક કેટિ થાય, તે સંખ્યા ઉત્કૃષ્ટપદની સખ્યામાં નાંખવાથી તેની સ ંખ્યા એક કોટિ પ્રદેશ ( સર્વ સૂક્ષ્મનંગાઇ જીવરાશિ કરતાં ) અધિક થાય છે. ॥ ૨૫૫ એ પ્રમાણે થવાથી શું સિદ્ધ થયુ ? તે કહે છેઃ— तम्हा सव्वेहिंतो, जीवेहिंतो फुडं गहेयवं । उक्कोसपयपएसा, हुति विसेसाहिया नियमा ॥ २६ ॥
અર્થ :-( તન્હા ) તે કારણ માટે ( સહિંતો ) સર્વ ( નીચેહિંતો ) જીવેાથકી ( ધોલયપન્ના) ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશેા (નિયમા ) નિશ્ચયથી ( વિસેન્નાદિયા ) વિશેષાધિક (ક્રુતિ ) છે એમ (ૐ) પ્રગટપણે ( દેવä ) ગ્રહણ કરવું–જાણવું. ૫ ૨૬ ૫
अहवा जेण बहुसमा, सुहुमा लोऽवगाहणाए य । तेणिक्किं जीवं, बुद्धीए विरलए लोए ॥ ૨૭ ॥
અઃઃ—( અહેવા ) અથવા ( જ્ઞેળ ) જે કારણ માટે ( સ્રોપ ) લેાકને વિષે ( સુન્નુમા ) સૂક્ષ્મનિગેાદના ગેાળાએ ( અવગદાર્થ ) અવગાહનાને આશ્રીને ( વરુ ) ઘણે ભાગે ( સમા ) સરખા છે. ( સેળ ) તે કારણ માટે ( ર ) એક એક (નીä) જીવને ( વ્રુન્દ્રી ) બુદ્ધિવડે ( હોપ ) લેાકને વિષે (વિછુપ ) વિસ્તારવા-સ્થાપવા.
વિવેચનઃ—સૂક્ષ્મ નિગેાદના ગાળાએ જીવની સંખ્યાવડે ઘણે ભાગે સરખા છે. ખડગેાળા સાથે વ્યભિચાર દોષ દૂર કરવાને માટે ગાથામાં ( વદુલમા ) શબ્દ મૂકયા છે. કલ્પનાવડે એક ગાળા સંબંધી અવગાહનાને વિષે એક હજાર કેાટી જીવા રહ્યા છે. આવા ગેાળાએ કલ્પનાથી લાકને વિષે એક લાખ છે. અવગાહનાથી બધા ગાળાએ સરખા છે. કલ્પનાથી દરેક ગેાળાએ આકાશના દશ હજાર પ્રદેશને વિષે વ્યાપીને રહ્યા છે. હવે આકાશના એક પ્રદેશને વિષે
૨૯