________________
: ૨૪
પ્રકરણસંગ્રહ,
છે. બન્નેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવાથી. અસક૫નાએ બને દશ હજાર આકાશપ્રદેશમાં અવગાહ્યા છે, કારણ કે, સૂમ સર્વ જી પણ મધ્યમ અવગાહનાને આશ્રી સરખી અવગાહનાવાળા છે. અસત્ કલ્પનાથી જઘન્ય અવગાહના પાંચ હજાર પ્રદેશની અને ઉત્કૃષ્ટ અવગાહના પંદર હજાર પ્રદેશની ગણે એટલે બને અવગાહના મેળવી આંધી કરવાથી મધ્યમ અવગાહના દશ હજાર પ્રદેશની થાય છે. | ૨૩ .
तेण फुडं चिय सिद्धं, एगपएसम्मि जे जियपएसा । ते सव्वजीवतुल्ला, सुणसु पुणो जह विसेसहिया ॥२४॥
અર્થ – તેજ) તે કારણ માટે (નિર) નિશ્ચ (૬) સ્પષ્ટપણે (હિ) સિદ્ધ થયું કે-(શાપથમિ ) ઉત્કૃષ્ટ પદવાળા એક આકાશપ્રદેશમાં ( ૧ ) જેટલા (નિયuપા) જીવપ્રદેશો છે, તે નવજીવતુ) તે સર્વ જીવ તુલ્ય છે. (કુ નદ) હવે જે રીતે જીવપ્રદેશ (વિસેરિયા) વિશેષાધિક થાય છે તે (કુળદુ) સાંભળે.
વિવેચન –ઉત્કૃષ્ટપદે વર્તતા જીવના જેટલા પ્રદેશ છે તે સર્વ જીવ તુલ્ય છે. તે અસકલ્પનાએ બતાવે છે–પૂર્વે કયા પ્રમાણે એક જીવના સૌ કોટિ પ્રદેશ છે. તેને દશ હજાર પ્રદેશની નિગોદની અવગાહના હોવાથી તેના વડે ભાગતાં એક આકાશપ્રદેશે એક એક લાખ પ્રદેશ આવે છે. હવે એક નિગેદમાં અનંતા જીવ છતાં અસત્કલ્પનાએ લાખ ગણવા. લાખને લાખે ગુણવાથી હજાર કટિ જીવપ્રદેશે થયા. હવે નિગદ અસંખ્યાતી છતાં અસક૯૫નાએ લાખ ગણવાથી પૂર્વની રાશિને લાખે ગુણવાથી દશ કટા-કેટિ જીવપ્રદેશે ઉત્કૃષ્ટ પદે થયા. અને ગળામાં છવદ્રવ્ય એટલે એક ગળાવતી સર્વ જીવો પણ તેટલા જ અસત્કલ્પનાએ દશ કેડીકેડી છે. એ રીતે બંને સરખા થયા. ૨૪ - હવે સર્વ જીવથી ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશે વિશેષાધિક કેવી રીતે? તે બતાવે છે
जं संति केइ खंडा-गोला लोगंतवत्तिणो अन्ने । बायरविग्गहिएहि य, उक्कोसपयं जमब्भहियं ॥२५॥
અર્થ:-( ) જે કારણ માટે (ઢોલંત ) લેકને અંતે ( ર ) કેટલાક ( સંવારા) ખંડગેળાઓ (સંતિ) છે. (૩) જે પૂર્ણ ગળાથી જુદા છે તેથી તે રાશિ કાંઈક ઘટે છે પરંતુ (i) જે કારણ માટે (ઉત્તર) ઉત્કૃષ્ટપદમાં (વાવ) બાદર નિગેદના અને (વિદિ ૧) વિગ્રહગતિવાળા જીના પ્રદેશ (અન્મદિશં) અધિક છે તેથી અધિપણું થાય છે.