________________
શ્રી નિગોદષત્રિશિકા પ્રકરણ. એજ વાતને વિશેષ સમજાવવા માટે ફરીથી કહે છે – गोलोहिं हिए लोगे, आगच्छइ जं तमेगजीवस्स। उकोसपयगयपएसरासितुल्लं हवइ जम्हा ॥ २१ ॥.
અર્થ –(T) જે માટે (ઢો) લોકાકાશના પ્રદેસાને (જો ) ગેળાની અવગાહનાવડે (પિ) ભાંગવાથી (૩) જે રાશિ ( પછડ) આવે (R) તે ( તુષ્ઠ) રાશિ તુલ્ય (gustવા) એક જીવના (savara) ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશ (દવ૬) હોય છે.
વિવેચનઃ-લોકાકાશના પ્રદેશરાશિને એક ગોળાની અવગાહના જે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે તેના વડે ભાંગવાથી જે રાશિ આવે તેટલા ઉત્કૃષ્ટપદે એક જીવના પ્રદેશ હોય છે. ૨૧ છે
अहवा लोगपएसे, इक्किके ठवय गोलमिकिकं । एवं उक्कोसपएकजियपएसेसु मायंति ॥ २२ ॥
અર્થ –(સવા) અથવા (રોગ) કાકાશના (૪ ) એક એક . (vve) પ્રદેશે (જોમિહિ) એક એક ગોળાને (૨) સ્થાપન કરો. (g) એ પ્રમાણે (૩ણvu) ઉત્કૃષ્ટપદે રહેલા (ઇલિયાસુ ) એક જીવ પ્રદેશ તુલ્ય પ્રદેશમાં તે ગળા (માતિ) સમાય છે.
વિવેચન –અથવા લેકના એક એક પ્રદેશને વિષે એક એક ગોળ સ્થાપન કરવો, અને તે પ્રમાણે સ્થાપન કરતાં તે ગેળાએ જેટલા આકાશપ્રદેશને રોકે તેટલા જ એક જીવન ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે જાણવા માટે ગોળાઓ તેમજ ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ સરખા જાણવા. | ૨૨ છે.
गोलो जीवो य समा, पएसओ जं च सबजीवाऽवि । हुंति समोगाहणया, मज्झिमओगाहणं पप्प ॥ २३ ॥
અર્થ–(જોજો) ગળો (૪) તથા (વીવો) જીવ એ બન્ને અવગાહનાના (ઉપર) પ્રદેશ આશ્રી (રમા) તુલ્ય છે. (૬ ૪) જે કારણ માટે (નીવાવ) સર્વ જી પણ (અક્સિમોગા) મધ્યમ અવગાહનાને () પામીને–આશ્રીને (મોગાથા ) સરખી અવગાહનાવાળા (હુંતિ) હોય છે.
વિવેચન –ળે તથા જીવ એ બંને અવગાહનાના પ્રદેશને આશ્રીને તુલ્ય