________________
શ્રી સિદ્ધડિકા પ્રકરણ
૧૪૧
ત્રઝુ `સવા સિદ્ધે, પછી પાંચ મેક્ષે અને સાત સર્વાસિધ્ધે—એમ અનુક્રમે એ એની વૃદ્ધિ કરતાં બ ંનેમાં અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
५ द्विकोत्तरा सिद्धदंडिकानी स्थापना
માક્ષે
૧-૫-૯-૧૩–૧૭–૨૧-૨૫-૨૯-૩૩–૩૭–૪૧ એમ અસંખ્યાત સુધી સર્વાર્થ સિધ્ધે ૩૭–૧૧-૧૫-૧૯-૨૩૨૭–૩૧-૩૫-૩-૪૩ એમ અસંખ્યાત સુધી
હવે ત્રીજી ત્રિકાત્તરા વૃદ્ધિ આ પ્રમાણે:-એક મેલ્લે, ચાર સર્વાર્થસિધ્ધ, સાત મેટ્ટે, દશ સર્વાર્થ સિધ્ધે-એ પ્રમાણે અનુક્રમે ત્રણ ત્રણ વધારતાં બંનેમાં અસખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
६ त्रिकोत्तरा सिद्धदंडिकानी स्थापना
માક્ષે સર્વા સિધ્ધે
૧૭–૧૩–૧૯–૨૫-૩૧–૩૭–૪૩-૪૯-૫૫ એમ અસંખ્યાત સુધી ૪-૧૦-૧૬-૨૨-૨૮-૩૪-૪૦-૪૬-૫૨-૫૮ એમ અસ`ખ્યાત સુધી
विसमुत्तरसेढीए, हिब्रुवरिं ठविय अउणतीसतिआ । पढमे नत्थि रकेवो, सेसेसु सया इमो खेवो ॥ ८ ॥
અ:-( વિલમુત્તલેઢી ) વિષમાત્તર શ્રેણિમાં (દિધ્રુત્ત્તિ) હેઠ અને ઉપર એટલે એક લાઇનમાં ( અડળતીતિ ) એગણત્રીશ વાર ત્રણુ ( વિઘ્ન ) સ્થાપન કરવા એટલે ત્રણના અંક મૂકવા. ( પદ્મ નથિ સ્ક્લેવો ) તેમાંના પ્રથમના ત્રણમાં નાખવાની સંખ્યા નથી. ( સેલેરુ તથા ને લેવો ) . બાકીના ૨૮ માં નિર ંતર આ પ્રમાણે ખેપવવાનુ છે. ૮.
વિવેચન:—હવે ચેાથી વિષમાત્તરાની સ્થાપના જાણવાના ઉપાય આ પ્રમાણે છે. પટ્ટિકાદિકમાં ( ૨૯ ) વાર ( ૩ ) ના આંક હેઠ ઉપર સ્થાપવા. પ્રથમના ( ૩ ) 'માં કાંઇ નાખવું નહી, માર્કીના ૨૮ ત્રણને વિષે નિરંતર આગલી ગાથાઓમાં કહેવાય છે તે અંકનેા અનુક્રમે પ્રક્ષેપ કરવેા,
दुग पण नवगं तेरस, सत्तरस बावीस छच्च अठ्ठेव । बारस चउदस तह अड-वीसा छव्वीस पणवीसा ॥ ९ ॥ एगारस तेवीसा, सीयाला सयरि सत्तहत्तरिआ । इग दुग सत्तासीई, इगहत्तरिमेव बासठ्ठी ॥ १० ॥