________________
૧૪૦
પ્રકરણુસંગ્રહ,
तो ए सि सsि, दुन्नि ति सिवम्मि चउर सबट्टे । इय एगुत्तरवुड्डी, जाव असंखा पुढो दोसु ॥ ६ ॥
અ:-( તો હજુ સિવે ) ત્યારપછી એક મેાક્ષે, ( સટ્ટ દુન્નિ ) એ સર્વો - સિદ્ધં, ( ત્તિ સિમ્મિ ) ત્યારપછી ત્રણ મેાક્ષે, ( ચર સદે) ચાર સર્વાસિષ્ઠે, ( જૂથ હનુત્તરવુઠ્ઠી )એમ એકેાત્તર વૃદ્ધિ કરતાં ( જ્ઞાવ અસંવા પુને રોઇ ) યાવત્ બંનેમાં પ્રત્યેકે અસંખ્યાતા થાય ત્યાંસુધી કહેવુ. ૬.
(
વિવેચનઃ—એવી રીતે ત્રણ પ્રકારની ઈંડિકા કહીને હવે ચાર પ્રકારની ચિત્રાંતર એટલે જુદા જુદા પ્રકારના અંતરવાળી ઈંડિકા કહે છે.
એકથી માંડીને એક એક અધિક.
એ બે અધિક.
૧ એકાદિ એકેાત્તરા—
૨ એકાદિ દ્વયુત્તરા—
૩ એકાદિ વ્યુત્તરા—
ત્રણ ત્રણ અધિક.
૪ ત્યાદિકા યાદિ ક્ષેપક વિષમેત્તરા-ત્રણ આદિ લઇ એ આદિ વિષમેાત્તરા એટલે જેમાં વૃદ્ધિ(ક્ષેપક)ની સંખ્યા સરખી નહી તે.
,,
,,
આ ચારમાંથી પહેલી એકાદિ એકાન્તરા આવી રીતે, એક મેાક્ષે જાય અને એ સર્વાસિષ્ઠે જાય, પછી ત્રણ મેાક્ષે જાય અને ચાર સવાસિષ્ઠે જાય, પછી પાંચ મેાક્ષે જાય અને છ સર્વાર્થસિદ્ધે જાય–એમ બન્નેમાં અનુક્રમે એક એક વધારતાં દરેકમાં અસંખ્યાતા થાય ત્યાંસુધી કહેવું.
४ एकोत्तरा सिद्धदंडिकानी स्थापना
માક્ષે
૧-૩-૫-૭-૯-૧૧-૧૩-૧૫-૧૭–૧૯-૨૧-૨૩ એમ અસ`ખ્યાત સુધી સર્વાર્થ સિધ્ધે ૨-૪-૬-૮-૧૦-૧૨-૧૪-૧૬-૧૮-૨૦-૨૨-૨૪ એમ અસ*ખ્યાત સુધી
sat मुक्खे सङ्घट्टि, तिन्नि पण मुक्खि इअ दुरुत्तरिआ । जादोऽवि अ असंखा, एमेव तिउत्तरा सेढी ॥ ७ ॥
અર્થ :--( રસ્તે મુવલે) એક મેટ્ટે, ( પટ્ટેિ તિત્તિ ) ત્રણ સર્વાસિધ્ધ, (પળ મુત્ત્વે ) પાંચ માક્ષે, સાત સર્વાર્થસિધ્ધ ( ફ્લ લુત્તાિ ) એ પ્રમાણે દ્વિકાત્તરા વૃદ્ધિ(જ્ઞા લેવુઽષ ત્ર ) યાવત્ તેમાં (અલંઘા ) અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવી. (જ્ઞેય તિત્તા સેઢી) એ જ પ્રમાણે ત્રિકાત્તરા શ્રેણી જાણવી. ૭.
વિવેચન:—હવે બીજી એકાદિ દ્વયુત્તરા વૃદ્ધિ કહે છે. એક માન્ને અને