________________
પ્રકરણસંગ્રહ.
अउणत्तरि चउवीसा, छायाला तह सयं च छवीसा।
मेलित्तु इगंतरिआ, सिद्धीए तह य सबढे ॥११॥ ' અર્થ-બે-પાંચ-નવ-તેર-સત્તર-બાવીશ-છ-આઠ-બાર-ઉદ-(રદ) તેમ જ અઠાવીશ-છવીસ-પચીશ-અગિયાર–તેવીશ–સુડતાલીશ-સીત્તેર-સીતેર-એકબે-સત્યાસી-ઈકોતેર એમ બાસઠ–અગણોતેર-ચઉવીશ-બેંતાલીશ-તેમજ સે અને છવીશ-આ પ્રમાણે અઠ્ઠાવીશ કે ત્રણમાં (ત્રિા) મેળવતાં જે જે સંખ્યા થાય તે અનુક્રમે (ફુતરિયા) એકાંતરે (રિલી) મોક્ષમાં (ત જ ) તેમ જ સવોથેસિધે જાણવી.
વિસ્તરાર્થ–પ્રથમ સ્થાનમાં (ત્રણમાં) નાખવાનું નથી એટલે ત્રણ મે જાય, ત્યારપછી ત્રણમાં બે વધારતાં પાચ સર્વાર્થસિધ્ધ જાય, પછી ત્રણમાં પાંચ વધારતાં આઠ મોક્ષે જાય, પછી ત્રણમાં નવ વધારતાં બાર સવાર્થસિધે જાય, એવી રીતે ત્રણમાં ઉપર કહેલી સંખ્યા વધારતાં જે થાય તે કહે છે
(૩+૧૩) ૧૬ મેલે, (૩+૧૭) ૨૦ સાથે, (૩+૨૨) ૨૫ મેક્ષે, (૩૬) ૯ સથે, ( ૩+૮) ૧૧ મેલે, (૩+૧૨) ૧૫ સવોથે, (૩+૪) ૧૭ મતક્ષે, (૩+૨૮) ૩૧ સવો, (ક+ર૬) ૨૯ મેસે, ( ૩+૨૫) ૨૮ સર્વા, (૩+૧૧ ) ૧૪ મેસે, (૩+૨૩) ૨૬ સર્વાર્થ, (૩૭) ૫૦ મેશે, (+૭૦ ) ૭૩ સથે, (૩૭૭) ૮૦ મેસે, (૩+૧) ૪ સર્વાર્થ, (+૨) ૫ મેશે, (૩૮૭) ૯૦ સર્વાર્થ, (૩૭૧) ૭૪ ક્ષે, (૩+૨) ૬પ સર્વાર્થ, (૩૬૯) ૭૨ મેસે, (૩+૨૪) ૨૭ સાથે, (૩+૪૬) ૪૯ મેશે, (૩+૧૦૦) ૧૦૩ સાથે અને (૩+૨૬) ૨૯ મેસે જાય. ૯-૧૦-૧૧,
७ प्रथमा विषमोत्तरा सिद्धदंडिकानी स्थापना મેક્ષે
૩-૮-૧૬-૨૫-૧૧-૧૭–૨૯-૧૪–૫૦-૮૦-૫–૭૪-૭૨-૪૯-૨૯. સર્વાર્થસિધે | પ-૧૨-૨૦-૯-૫-૩૧-૨૮-૨૬-૭૩-૪-૯૦-૬૫-૨૭-૧૦૩.
अंतिल्ल अंक आई, ठविउं बीआइ खेवगा तह य। एवमसंखा नेआ, जा अजिअपिआ समुप्पन्नो ॥१२॥
અર્થ –(તિ અંક ૩ ) છેલ્લા આંકને આદિમાં (કવિ૬) સ્થાપીને, (વારૂ) બીજા વિગેરે આંકમાં (ત૬ ૨) તેમજ (સેવા) નાખવા. (ા નિગમ) યાવત્ અજિતનાથના પિતા (રમુuો ) ઉત્પન્ન થયા (પથમણા નેમા) એમ ત્યાંસુધી અસંખ્યાતા જાણવા.