________________
英双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双获双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
જાય જાજા રાજા જા જા જા જા જા જા જા જા જા જા જા જ ધર્મપરીક્ષા જ
ચન્દ્રઃ આ પ્રમાણેના ઉસૂત્રપ્રરૂપકનો એકાન્ત આગ્રહ પૂર્વે બતાવેલા પદાર્થ વડે . (દશાભેદથી દોષની વ્યવસ્થા) ખતમ થઈ ગયેલો જાણવો.
(આ મત કેવી રીતે નિરાકરણ પામ્યો? એ જ વાતને સ્પષ્ટ રીતે બતાવે છે કે,
પૂર્વપક્ષ જે ઉત્કટમિથ્યાત્વવાળા છે, તેઓની પોતપોતાના દેવ વિગેરેની આરાધનાની પ્રવૃત્તિ મહા અનર્થનું કારણ છે જ. તારી એટલી વાત સાચી, પણ તું તો તમામે તમામ મિથ્યાત્વીની આવી તમામ આરાધનાની પ્રવૃત્તિઓને મહા અનર્થકારી માનવા માંગે છે. તે કે આ બરાબર નથી. કેમકે ગાઢમિથ્યાત્વીની આરાધના-પ્રવૃત્તિઓ અનર્થકારી હોય તો જ પણ અનાભિગ્રહિક આદિધાર્મિક પ્રત્યે તે પ્રવૃત્તિઓ મહા અનર્થનું કારણ બનતી નથી.
(પૂર્વપક્ષ એવું તમે કયાં આધારે કહી શકો?)
ઉપાધ્યાયજી : વાહ ! ભુલી ગયા. “આદિધાર્મિકની સર્વદેવનમસ્કારાદિ રૂપ જ અવિશેષ પ્રવૃત્તિ દુર્ગતિનિવારણનું કારણ છે” એ વાત ખુદ હરિભદ્રસૂરિએ કહી છે. તે (કોઈ રસ્તે રખડતા રખડુએ નહિ.)
(અથવા, જે હરિભદ્રસૂરિજીના ગ્રન્થોમાં સમ્યક્વોચ્ચારકાળમાં અન્યતીર્થિકોને જે નમસ્કારાદિ કરવાનો ત્યાગ કરવાનું પ્રતિપાદન મળે છે. એ જ હરિભદ્રસૂરિના ગ્રન્થમાં જે જે આ નમસ્કારાદિને દુર્ગતિનિવારણ કરનારા કહ્યા છે.)
यशो० : प्रत्याख्यानं च पूर्वभूमिकायां शुभाध्यवसायहेतोरप्युत्तरभूमिकायां । * स्वप्रतिपन्नविशेषधर्मप्रतिबन्धकरूपेण भवति, नैतावता पूर्वभूमिकायामपि तस्य विलोपो में
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
चन्द्र० : ननु यदि मिथ्यादेवताद्याराधनाप्रवृत्तिः आदिधार्मिकस्य शोभना, तहि सम्यक्त्वोच्चारकाले तादृशशोभनप्रवृत्तेः प्रत्याख्यानं किमर्थं क्रियते ? इत्याशङ्कायामाह -* प्रत्याख्यानं च इत्यादि । वाक्यान्वयस्त्वेवम्-पूर्वभूमिकायां शुभाध्यवसायहेतोरपि उत्तरभूमिकायां - * प्रत्याख्यानं स्वप्रतिपन्नविशेषधर्मप्रतिबन्धकरूपेण भवति - इति ।
भावार्थस्त्वयम् - आदिधार्मिकदशा हि पूर्वभूमिका, तस्यां हि सर्वदेवताद्याराधनाप्रवृत्तिः । शुभाध्यवसायहेतुर्भवति । किन्तु सम्यक्त्वदशारूपायां उत्तरभूमिकायां तु स्वप्रतिपन्नस्य से सम्यग्दर्शनात्मकविशेषधर्मस्य प्रतिबन्धकत्वं तादृशप्रवृत्तेर्भवति । तस्माद् उत्तरभूमिकायां तस्याः *
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત પ૦