SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ * धर्मपरीक्षा કે સમ્યક્વીનો અન્યતીર્થિકદેવો વિગેરેની આરાધનાનો ત્યાગ સંગત થાય છે. (પૃથ્યાદિ આરંભ અલ્પપાપ છે. અન્યતીર્થિકદેવાદિની આરાધના મોટું પાપ છે. કે સમ્યગ્દષ્ટિ અલ્પપાપના પરિત્યાગને ન કરે તો પણ બહુપાપના પરિત્યાગને કરતો શું દેખાય છે. અને શાસ્ત્રકારો પણ એ માન્ય રાખે છે. માટે જ તો અણુવ્રતાદિ આપ્યા વિના જ સમ્યક્તનું દાન કરાય છે અને જીવ પાસે મિથ્યાત્વનો ત્યાગ કરાવાય છે. કે જો પૃથ્યાદિ આરંભ રૂપ અલ્પપાપને કરનારાની અપેક્ષાએ મિથ્યાદેવનમસ્કારાદિ = રૂપ મોટા પાપને કરનારાનો અધ્યવસાય સારો હોત, તો પૃથ્યાદિ આરંભ કરનારા જ સમ્યક્તીની અપેક્ષાએ તે કાળે નિજદેવતાનમસ્કારાદિ કરનારા મિથ્યાત્વીને શોભન આ અધ્યવસાય અને વિશિષ્ટ કર્મક્ષય માનવા પડે. પણ એ ઈષ્ટ નથી માટે અમે કહેલી વાત એ જ યોગ્ય છે. महापर्वपक्ष समास थयो.) 疑双双双双双双双双双双双双双双双双双双双双双双双双双获双双双双双双双双双双双双翼双双双双双双琅琅琅双双双双双双双双双双双双双双双双双双双双双翼 यशो० : इति परस्यैकान्ताभिनिवेशो निरस्तः, उत्कटमिथ्यात्ववन्तं पुरुषं प्रतीत्य निजनिजदेवाद्याराधनाप्रवृत्तेर्महाऽनर्थहेतुत्वेऽप्यनाग्रहिकमादिधार्मिकं प्रति तथात्वस्याभावात्, तस्याविशेषप्रवृत्तेर्दुर्गतरणहेतुत्वस्य हरिभद्रसूरिभिरेवोक्तत्वात्। अ चन्द्र० : इति = अनन्तरप्रतिपादितरूपः परस्य = उत्सूत्रप्ररूपकस्य एकान्ताभिनिवेशः = एकान्ताग्रहः निरस्तः । एतेन पदस्यार्थोऽत्र संयोज्यः । * एकान्ताभिनिवेशनिरासमेव स्पष्टं दर्शयति - उत्कटमिथ्यात्वेत्यादि । तथात्वस्य = महानर्थहेतुत्वस्य अभावात् । तथा च पूर्वपक्षवचनं गाढमिथ्यात्विनमाश्रित्य सत्यमेव । किन्तु * सर्वेषामपि मिथ्यात्विनां तादृशप्रवृत्तेर्महानर्थहेतुत्वप्रतिपादनं पूर्वपक्षस्योत्सूत्रमेव । आदिधार्मिकानां * तादृशप्रवृत्तेर्महानार्थकारित्वाभावात् । ननु आदिधार्मिकानां निजदेवताद्याराधनप्रवृत्तिर्महानर्थहेतुः कथं न भवति ? इत्यत आहतस्य = आदिधार्मिकस्य अविशेषप्रवृत्तेः = सर्वदेवनमस्कारादिप्रवृत्तेः, दुर्गतरणहेतुत्वस्य - * = दुर्गतिनिवारणकारणताया हरिभद्रसूरिभिः एव = न तु रथ्यापुरुषैरिति एवकारार्थः । * अथवा येषां हरिभद्रसूरिणां ग्रन्थेषु सम्यक्त्वोच्चारेऽन्यतीर्थिकदेवतानमनादिप्रत्याख्याननिरूपणं में दृश्यते, तैरेव हरिभद्रसूरिभिर्निजग्रन्थे निजदेवताद्याराधनाप्रवृत्तेर्दुर्गतिनिवारणकारणत्व* स्योक्तत्वादिति, उक्तत्वात् । મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪૯ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy