SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આમ મ મ ધર્મપરીક્ષા પૂર્વપક્ષ : આમ મિથ્યાત્વીઓના કહેવાતા શુભ અધ્યવસાયમાં વાસ્તવિક શુભત્વ નથી એ તો તમે માની જ લીધું ને ? હવે તમે આ જે આપેક્ષિક શુભત્વની વાત કરી છે, એ પણ મિથ્યાત્વીના અધ્યવસાયમાં ઘટતી નથી. કારણ એ છે કે જેમ સ્વસ્રીસંગ નાનું પાપ છે, પરસ્ત્રીસંગ મોટું પાપ છે. હવે કોઈ પુરુષ પરસ્ત્રીસંગ નામનું મોટું પાપ કરતો હોય અને સ્વસ્રીસંગ નામના નાના પાપનો ત્યાગ કરતો હોય, તો શું એમ કહેવાય ? કે આનો આ ત્યાગ, ત્યાગનો ભાવ ખૂબ સારો છે ? ન જ કહેવાય. એમ મિથ્યાત્વ મોટું પાપ છે. હિંસાદિ નાનું પાપ છે. મિથ્યાત્વીજીવ મિથ્યાત્વ નામનું મોટું પાપ સેવતો હોય (ખોટા દેવોને નમસ્કાર કરવાદિ રૂપ) અને હિંસાદિ નાના પાપનો ત્યાગ કરતો હોય. એનો આ હિંસાદિ ત્યાગ કે તે માટેનો અધ્યવસાય એ સુંદ૨ શોભન ન જ કહેવાય એ સ્પષ્ટ હકીકત છે. = यशो० : अत एव पृथिव्याद्यारंभप्रवृत्तस्यापि सम्यग्दृशोऽन्यतीर्थिकदेवाद्याराधनपरित्यागोपपत्तिः " चन्द्र० : अत एव = यतो बहुपापपरित्यागं विनाऽल्पपापपरित्यागस्य शुभत्वं न, किन्तु अल्पपापपरित्यागाभावेऽपि बहुपापपरित्यागस्य शुभत्वं भवति, तस्मादेव कारणात् पृथिव्याद्यारंभप्रवृत्तस्यापि : = न केवलं तादृशारंभाप्रवृत्तस्यैवेत्यपिशब्दार्थः । अन्यतीर्थिकदेवाद्येत्यादि । पृथिव्याद्यारम्भोऽल्पपापं, अन्यतीर्थिकदेवाद्याराधनं च बहुपापम् । सम्यग्दृष्टिः अल्पपापपरित्यागमकुर्वाणोऽपि बहुपापपरित्यागं कृर्वाणो दृश्यते, इष्यते च शास्त्रकारैरेतत् । अत एवाणुव्रतादि अदत्त्वैव सम्यक्त्वदानं क्रियते, मिथ्यात्वत्यागश्च कार्यते । यदि हि पृथिव्याद्यारंभात्मकं अल्पपापं कुर्वाणस्यापेक्षया मिथ्यादेवनमस्कारादिरूपं बहुपापं कुर्वाणस्याध्यवसायः शोभनो भवेत्, तर्हि पृथिव्याद्यारंभकारिणः सम्यग्दृष्टेः सकाशात् तत्काले निजदेवतानमस्कारादिकुर्वाणस्य मिथ्यादृष्टेः शोभनोऽध्यवसायः, तज्जन्यो विशिष्टकर्मक्षयश्च मन्तव्यः स्यात् । न चैतदिष्यते । तस्मादस्मदुक्तं युक्तमेवेति । अत्र पूर्वपक्षः समाप्तः । ચન્દ્ર : પૂર્વપક્ષ : બહુપાપના પરિત્યાગ વિના અલ્પપાપનો પરિત્યાગ સારો ન ગણાય. પરંતુ અલ્પપાપના પરિત્યાગનો અભાવ હોય તો પણ બહુપાપનો પરિત્યાગ શુભ કહેવાય. આ જ કારણસર પૃથ્યાદિના આરંભમાં પ્રવૃત્ત થયેલા એવા પણ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૨૪૮
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy