SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ * प्रत्याख्यानं न्याय्यमेव । ___ न एतावता = उत्तरभूमिकायां तादृशप्रवृत्तेः प्रत्याख्यानकरणमात्रेण पूर्वभूमिकायामपि से = आदिधार्मिकदशायामपि तस्य = शुभाध्यवसायहेतोः सर्वदेवनमस्काराद्यनुष्ठानस्य विलोपो में युक्तः । ચન્દ્રઃ (પૂર્વપક્ષ જો મિથ્યાદેવતાદિની આરાધનાની પ્રવૃત્તિ આદિધાર્મિકજીવોને કે સારી ગણાતી હોય. તો પછી સમ્યક્ત ઉચ્ચરતી વખતે તે પ્રવૃત્તિનું પચ્ચખ્ખાણ = त्य ति ॥ माटे ४२॥य छ ?) ૬ ઉપાધ્યાયજી : આદિધાર્મિક રૂપ પૂર્વભૂમિકામાં જો કે આ પ્રવૃત્તિ શુભઅધ્યવસાયનું શું જે કારણ બને છે. છતાં પણ સમ્યક્ત ગ્રહણ રૂપ ઉત્તરભૂમિકામાં એનો ત્યાગ કરવાનું = કારણ એ છે કે ઉત્તરભૂમિકામાં તે સર્વદેવાદ્યારાધના પ્રવૃત્તિ જીવે સ્વીકારેલા સમ્યગ્દર્શન કે આ રૂપ વિશિષ્ટ ધર્મની પ્રતિબંધક બને છે અને તેમાં પ્રતિબંધકતા આવતી હોવાથી તેનો તે ૪ ત્યાગ કરાય છે. ઉત્તરભૂમિકામાં એ પ્રવૃત્તિ વિશિષ્ટધર્મની પ્રતિબંધક બનતી હોવાને લીધે છોડી જે દેવાય. એટલા માત્રથી પૂર્વભૂમિકામાં પણ એ પ્રવૃત્તિનો વિલોપ કરી દેવો કંઈ યોગ્ય છે. જ નથી જ. માટે આદિધાર્મિક દશામાં તો એ પ્રવૃત્તિ ન્યાય જ છે. यशो० : यथा हि-प्रतिपन्नकृत्स्नसंयमस्य जिनपूजायाः साक्षात्करणनिषेधात्, तस्य । स्वप्रतिपत्रचारित्रविरोधिपुष्पादिग्रहणरूपेण तत्प्रत्याख्यानेऽप्यकृत्स्नसंयमवतां श्राद्धानां न तदनौचित्यं, तथा प्रतिपन्नसम्यग्दर्शनानां स्वप्रतिपन्नसम्यक्त्वप्रतिबन्धकविपर्यास* हेतुत्वेनाविशेषप्रवृत्तेः प्रत्याख्यानेऽपि नादिधार्मिकाणां तदनौचित्यमिति विभावनीयम्। चन्द्र० : एतदेव दृष्टान्तेन दृढयति - यथाहि - प्रतिपन्नकृत्स्नसंयमस्य = स्वीकृतः । * संपूर्णः संयमो येन स, तस्य, सर्वविरतिधरस्येति यावत् । जिनपूजायाः साक्षात्करणनिषेधात् । * = "सर्वविरतिधरेण स्वयं जिनपूजा न करणीया" इत्यागमोपदेशात् । तस्य = सर्वविरतिधरस्य * स्वप्रतिपन्नेत्यादि, स्वप्रतिपन्नं यच्चारित्रं, तद्विरोधि यत् पुष्पादिग्रहणं, तादृशग्रहणरूपेन , * तत्प्रत्याख्यानेऽपि = जिनपूजासाक्षात्करणप्रत्याख्यानेऽपि अकृत्स्नसंयमवतां = न कृत्स्नः a = संपूर्ण इति अकृत्स्नः, अकृत्स्नः संयमोऽस्ति येषां ते अकृत्स्नसंयमवन्तः, तेषां, अविरतसम्यग्दृशां अ * देशविरतानां च श्राद्धानां = जिनवचनश्रद्धावतां न तदनौचित्यं = न जिनपूजायाः । એ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૫૧ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy