SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા जताव्यं ४ नथी.) यशो० : न चास्याविशेषप्रतिपत्तिः सम्यग्दृष्टेरिव दुष्टेति शङ्कनीयं, अवस्थाभेदेन दोषव्यवस्थानात्, अन्यथा साधोरिव सम्यग्दृशः साक्षाद्देवपूजादिकमपि दुष्टं स्यादिति विभावनीयम् । XXXXXXXX न च अस्य चन्द्र० : ननु “सर्वे देवाः पूजनीयाः" इति अविशेषप्रतिपत्तिः सम्यग्दर्शने - ऽतिचारापादिका सती दुष्टा प्रगणिता, तद्वदादिधार्मिकस्यापि सा दुष्टैव स्यात् ? इत्यत आह आदिधार्मिकस्य अविशेषप्रतिपत्तिः अनन्तरमेव प्रतिपादिता सम्यग्दृष्टेरिव दुष्टेति अवस्थाभेदेन शङ्कनीयम् । कथमेतद् न शङ्कनीयम् ? इत्यत्र कारणमाह आदिधार्मिकसम्यग्दृष्टिदेशविरतसर्वविरताद्यवस्थानुसारेण दोषव्यवस्थानात्, अन्यथा = अवस्थानुसारेण दोषव्यवस्थाऽनभ्युपगमे, शेषं स्पष्टम् । = = - - = ચન્દ્ર : પૂર્વપક્ષ ઃ “બધા દેવો પૂજનીય છે” આવી અવિશેષપ્રતિપત્તિ સમ્યગ્દષ્ટિને અતિચારનું કારણ હોવાથી દુષ્ટ ગણી છે. તો એ જ રીતે આ આદિધાર્મિકને પણ તે દુષ્ટ ४ जने ने ? ઉપાધ્યાયજી : આવી શંકા ન કરવી. કેમકે અવસ્થા ભેદથી દોષની વ્યવસ્થા છે. (અર્થાત્ કોઈપણ દોષ કાયમી દોષરૂપ ન હોય. વ્યક્તિની અવસ્થા પ્રમાણે તે દોષ घोष३प, गुएश३प... जनतो होय छे.) બાકી જો આ અવસ્થાપ્રમાણે દોષવ્યવસ્થાન સ્વીકારો અને કોઈપણ દોષને કાયમ માટે કોઈપણ અવસ્થામાં દોષરૂપ માનો તો સાધુઓને સાક્ષાત્ દેવપૂજા કરવી એ દોષરૂપ છે, દુષ્ટ છે. તો હવે સમ્યગ્દષ્ટિને એ સાક્ષાત્ દેવપૂજાદિ પણ દુષ્ટ બનશે. (ત્યાં તમે પણ એમ કહેશો ને ? “સાધુને દેવપૂજાદિ દુષ્ટ ગણાય. પણ શ્રાવકને નહિ” તો આ પણ અવસ્થાભેદથી દોષવ્યવસ્થા જ થઈને ? એ જ વાત અનાભિગ્રહિકમાં पए। समभवी.) ********** यशो० : एतेन “पृथिव्याद्यारंभप्रवृत्तापेक्षया निजनिजदेवाराधनप्रवृत्तानामध्यवसायः शोभनः, देवादिशुभगतिहेतुत्वाद् इत्यसत्, तथाभूताध्यवसायस्य शोभनत्वे सम्यक्त्वोच्चारे ‘णो कप्पइ अण्णउत्थिए वा ० ' इत्यादिरूपेण मिथ्यात्वप्रत्याख्यानानुपपत्तिप्रसक्तेः । न हि મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ઘર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૪૫
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy