SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 જ ધમપરીક્ષા જીજાજજ જાજા રાજા રાજરાજજાજા રાજા જા જા જા જા જા જાજા चन्द्र० : अविशेषश्रद्धानस्यापि हितकारित्वज्ञापकं शास्त्रपाठमाह - तदुक्तं इत्यादि । में योगबिन्दुप्रथमगाथार्थष्टीकार्थश्च सुगमः । नवरम् जातिशतपत्रकादिषु सम्भवो येषां तानि, तैः । । आदरोपहितत्त्वेन = आदरयुक्तत्वेन । शरीरवस्त्रेत्यादि, शरीरं च वस्त्रं च द्रव्यं च व्यवहारश्चेति में સદા તેષાં ય શુદ્ધિ, તરૂપેT I * द्वितीयगाथान्वयार्थस्त्वेवम् - सर्वेषामविशेषेण अधिमुक्तिवशेन वा ("पूजनं ज्ञेयं" इति र । पूर्वतनगाथावर्तिशब्दोऽपि योज्यः ।) यद् महात्मनां गृहिणां सर्वे देवा माननीयाः । ___ तट्टीकासंक्षेपार्थस्त्वयम् - पक्षान्तरं = अन्यं विकल्पम् । अद्यापि = अधुनाऽपि में कुतोऽपि = कस्मादपि । अनिर्णीतदेवताविशेषाणां = "वीतराग एव देवः" इत्यादिरूपेण न निर्णीतो देवताविशेषो यैस्ते, तेषाम् । परलोकप्रधानतया प्रशस्तात्मनां = यतस्ते में में परलोकप्रधानाः, ततस्ते प्रशस्तात्मान इति, तेषाम् ।। ચન્દ્રઃ “અવિશેષ શ્રદ્ધાન પણ દશાભેદથી હિતકારી છે” એ વાત યોગબિન્દ્રમાં છે શું કરેલી છે. તે પાઠ આ પ્રમાણે છે કે – હવે દેવપૂજાની વિધિને કહે છે (૧) પુષ્પો વડે, કે બલિ વડે, વસ્ત્રો વડે, સુંદર સ્તોત્ર વડે શૌચ અને શ્રદ્ધાથી યુક્ત એવું દેવોનું પૂજન કરે શું જાણવું. (સુંદર શબ્દ પુષ્પ વિગેરે બધા સાથે પણ જોડી શકાય.) – ટીકાનો અર્થ : ભાઈ, શતપત્ર = કમળ વિગેરે પુષ્પો વડે, પક્વાન્ન + ફળ વિગેરે ; જ ઉપહાર રૂપ બલિ વડે, વસ્ત્રો અને સુંદર સ્તવનો વડે દેવોનું = સૌથી ઉત્કૃષ્ટ આરાધ્યમોનું છે રે પૂજન જાણવું. અહીં સ્તવનો આદરથી યુક્ત હોવાના લીધે સુંદર કહેવાય. તથા ગાથામાં રે જે બે વ અને વૈવ એક આવેલો છે, તે સમુચ્ચય અર્થમાં છે. આ પૂજન શૌચ અને શ્રદ્ધાથી યુક્ત હોવું જોઈએ. એમાં શરીરની, વસ્ત્રની, દ્રવ્ય = ચંદન-જલાદિ સામગ્રીની અને વ્યવહાર = એ પૂજા સંબંધી ક્રિયાઓની અથવા તે શું ક પૂજામાં જરૂરી ધનને પ્રાપ્ત કરાવનાર ધંધાની આચારની શુદ્ધિ એ શૌચ કહેવાય. અને જે બહુમાન એ શ્રદ્ધા શબ્દથી લેવું આ બેથી યુક્ત પૂજન જાણવું. જે શ્લોકાર્થ : (આ પૂજન દેવોનું કરવું. પણ ક્યાં દેવોનું? તે કહે છે) સામાન્યથી બધા જ જે દેવોનું કરવું અથવા દેવવિશેષમાં રાગને અનુસારે પૂજન કરવું. કેમકે મહાત્મા એવા જે ગૃહસ્થોને તમામ દેવો માનનીય છે. કે ટીકાર્થ : સાધારણવૃત્તિથી = સામાન્યથી = વિશેષ દેવને નજર સામે લાવ્યા વિના જે 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双获双双双双双双双双双双双双双双双双双双涨双双双 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૯
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy