________________
Bo
o ooooooooooooooooooooooooooooooo परीक्षा કોઈક દેવવિશેષને ગ્રહણ કર્યા વિનાની શ્રદ્ધા પણ દશાભેદથી = આદિ ધાર્મિકદશાની ?
अपेक्षा गु! छे = डित छे. = (જેમ જિનપૂજા સર્વવિરતીની અપેક્ષાએ અહિતકારી છે. સર્વવિરતિધર પૂજા કરે તો જ છે એને મોટા દોષો લાગે. પણ એ જ જિનપૂજા અવિરતસમ્યગ્દષ્ટિ વિગેરે દશાની અપેક્ષાએ કે અત્યંત હિતકારી છે. આ વાત તને ય માન્ય જ છે. તે જ રીતે અત્રે પણ સમજવું કે - અવિશેષ શ્રદ્ધા ચોથા વિગેરે ગુણસ્થાનની અપેક્ષાએ અહિતકારી હોવા છતાં આદિ જ | ધાર્મિકદશાની અપેક્ષાએ હિતકારી છે. અને માટે અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતકારી નું *डेट छे.)
(双双双双双双双双双双双双双双双双双双双双双双双双装双双双双双双双双双双双双
यशो० : तदुक्तं योगबिन्दौ - अथ देवपूजाविधिमाह -
पुष्पैश्च बलिना चैव वस्त्रैः स्तोत्रैश्च शोभनैः ।
देवानां पूजनं ज्ञेयं शौचश्रद्धासमन्वितम् ।।११६ ।। पुष्पैः=जातिशतपत्रकादिसंभवैः, बलिना=पक्वान्नफलाद्युपहाररूपेण, वस्त्रैः=वसनैः, स्तोत्रैश्च शोभनैः स्तवनैः, चशब्दौ चैवशब्दश्च समुच्चयार्थाः । शोभनैः आदरोपहितत्वेन * सुन्दरैः, देवानां आराध्यतमानां पूजनं ज्ञेयम् । कीदृशम्? इत्याह-शौचश्रद्धासमन्वितम्, में में शौचेन = शरीरवस्त्रद्रव्यव्यवहारशुद्धिरूपेण, श्रद्धया च=बहुमानेन, समन्वितं युक्तमिति * ।।११६।।
अविशेषेण सर्वेषामधिमुक्तिवशेन वा ।
गृहिणां माननीया यत्सर्वे देवा महात्मनाम् ।।११७ ।। अविशेषेण साधारणवृत्त्या सर्वेषां पारगत-सुगत-हर-हरि-हिरण्यगर्भादीनां, पक्षान्तरमाहअधिमुक्तिवशेन वा=अथवा यस्य यत्र देवतायामतिशयेन श्रद्धा तद्वशेन, कुतः? इत्याहसे गृहिणां = अद्यापि कुतोऽपि मतिमोहादनिर्णीतदेवताविशेषाणां, माननीयाः गौरवार्हाः, यद् यस्मात् में सर्वे देवा उक्तरूपाः, महात्मनां परलोकप्रधानतया प्रशस्तात्मनामिति ।।१७।।।
襄英英英英双双双双双双双双寒寒寒瑟瑟瑟英双双双双双双双双双双获赛双双双双双双双双双双双双双双溪寒寒寒寒寒寒双双双英英英双双双双双双双双双来我买
BHAR
琅琅琅买买买买买寒寒寒寒寒寒寒,
XXXXXX
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૨૮