________________
todanaconducationalitictatococcasnamonococcoopencom प रीक्षा ક પારગત, સુગત, હરિ, હિરણ્યગર્ભા તમામ દેવોનું પૂજન જાણવું.
આમાં બીજો વિકલ્પ બતાવે છે કે અથવા તો જે આત્માને પારગતાદિ જે કોઈ જ જ દેવતાને વિશે અતિશય શ્રદ્ધા હોય, તે દેવતાને વશ થઈને એટલે કે તે દેવને મુખ્ય
બનાવીને ઉપર બતાવેલ પૂજન જાણવું. ___(प्रश्न : १५॥ पोर्नु पू४न ॥ माटे ?)
ઉત્તર : કેમકે જેઓએ હજી સુધી મતિના મોહથી એવો નિર્ણય પ્રાપ્ત નથી કર્યો , કે આ જ દેવ સાચા દેવ છે. બાકીના દેવ રાગાદિદોષવાળા હોવાથી સાચા દેવ ન જ મુ ગણાય” અને જેઓ વળી પરલોકને માનનારા, પરલોક સુધારવાની ઈચ્છાવાળા અને ૪
માટે પરલોક પ્રધાન છે. (અથવા જેઓનો પરલોક પ્રધાન = સારો, સુંદર, સદ્ગતિ રૂપ ? જ છે.) અને એટલે જ જેમનો આત્મા પ્રશંસનીય છે, તેઓને બધા દેવો માનનીય હોય. એ જ આ કારણસર અમે સામાન્યથી સર્વદેવોના પૂજનની વાત કરી છે.
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双翼双双双双双双双双双双双双双双
यशो० : एतदपि कथम्? इत्याह -
सर्वान्देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः ।
जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ।।११८।। .. * सर्वान् देवान् नमस्यन्ति नमस्कुर्वते, व्यतिरेकमाह-नैकं कंचन देवं समाश्रिताः प्रतिपन्ना में से वर्तन्ते, येन ते जितेन्द्रियाः-निगृहीतहषीकाः जितक्रोधाः अभिभूतकोपाः, दुर्गाणि नरकपातादीनि से * व्यसनानि, अतितरन्ति= व्यतिक्रामन्ति, ते सर्वदेवनमस्कर्तारः ।।११८ ।।
चन्द्र० : एतदपि = "अनिर्णीतदेवताविशेषाणां परलोकप्रधानतया प्रशस्तात्मनां सर्वे में * देवा माननीयाः" इत्येतदपि कथम् ?, "सर्वेषां देवानां पूजनं ज्ञेयम्" इति यदा ग्रन्थकारेणोक्तं
तदा "कथं भवति ?" इति तु पूर्वपक्षेण पृष्टमेव, किन्तु तदा ग्रन्थकारेण दत्ते उत्तरे पुनरपि पूर्वपक्षः प्रश्नयति - एतदपि कथम् ? इत्यपिशब्दार्थः । कथं = केन प्रकारेण । ___ योगबिन्दुतृतीयगाथार्थः सुगमः । तट्टीकालेशार्थस्त्वयम् - व्यतिरेकं = सर्वदेवनमस्करणाद् में भिन्नवस्तु, येन = यस्मात्कारणात् । हृषीकं = इन्द्रियम् ।
यस्मात्कारणात् सर्वदेवनमस्कर्तारो नरकपातादीनि अतितरन्ति, तस्मात्कारणात् परलोकप्रधाना
双双双双双双赛观赛冠英双双双双双获双双双双双双球球球球球球赛琅琅琅琅琅琅琅寒寒寒寒寒寒寒瑟瑟瑟英双双双双双双瑟瑟寒寒寒寒寒寒寒寒热衷买买买买
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૦