________________
આ ધર્મપરીક્ષા જ જજ
જાજ જોવા જજજ જનનીની જોજનજીક નજીક ૨ (૩) “મહાનિશીથ આગમ પ્રામાણિક છે કે નહિ?” એ જૈનદર્શનના એક દેશનો સંશય કે જ છે. = (૪) “દશવૈકાલિકની પહેલી ગાથામાં “તપ” પદ યોગ્ય છે કે કેમ? કેમકે સત્તરપ્રકારનાં જ
સંયમમાં તપનો સમાવેશ થઈ જાય છે.” આ પદ વિષયક સંશય છે. R (૫) “દશવૈકાલિકની ત્રીજી ગાથામાં “વિહમા વ પુખે સુ” વાક્ય યોગ્ય છે કે કેમ ? તે
કેમકે એની બીજી ગાથામાં જે એનો અર્થ દર્શાવાઈ ગયો છે.” આ વાક્યનો સંશય રે
贫双双双双双表其表双双瑟瑟瑟英双双双双双双双双赛赛赛双双双双双双双双英双双双双双双双双寒寒寒寒双双双双双双双双双双双双双双双联双双双双双
(૬) “દશવૈકાલિકના પ્રથમ અધ્યયનની છેલ્લી ગાથા યોગ્ય છે કે કેમ? કેમકે તેનો અર્થ
પૂર્વની ચાર ગાથામાં આવી ગયો છે.” આ (આદિપદગ્રાહ્ય) શ્લોક = ગાથાનો જે સંશય છે.]
यशो० : अनाभोगोऽपि सर्वांशविषयाव्यक्तबोधस्वरूपो विवक्षितकिंचिदंशामें व्यक्तबोधस्वरूपश्चेत्यनेकविधः । न खलु महामोहशैलूषस्यैको नर्त्तनप्रकारोऽस्तीति ।
चन्द्र० : सर्वांशविषयेत्यादि, अयं चैकेन्द्रियादीनाम् । विवक्षितकिंचिदंशेत्यादि, अयं * च संज्ञिपञ्चेन्द्रियानामेव । इतरांशानां व्यक्तबोधस्य संज्ञिपञ्चेन्द्रियेष्वेव सम्भवादिति । अनेकविधः ૨ = વિધા = પ્રા યસ્થ સતિ |
नन् किमेतानि मिथ्यात्वानि अनेकप्रकाराणि भवन्ति ? एकप्रकाराणि किं न भवन्ति ? . में इत्याशङ्कायामाह - न खलु इत्यादि । शैलूषः = नटः, शेषं स्पष्टम् ।
ચન્દ્રઃ અનાભોગ પણ સર્વાસવિષયક અવ્યક્તબોધ સ્વરૂપ અને વિવક્ષિત કોઈક જ અંશમાં અવ્યક્તબોધ સ્વરૂપ એમ અનેક પ્રકારનો છે. (એકેન્દ્રિયાદિને કોઈપણ અંશમાં રે લેશ પણ વ્યક્તબોધ ન હોવાથી તેઓને સર્વાશવિષયમાં અવ્યક્તબોધ રૂપ મિથ્યાત્વ છે. જે હું જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયોને ઘણા અંશોમાં વ્યક્તબોધ હોય તો કેટલાક અંશમાં અવ્યક્તબોધ જ હોય. સ્પષ્ટ બોધ ન હોય તો તેને વિવક્ષિત = તે તે કોઈક અંશમાં અવ્યક્તબોધ રૂપ જ મિથ્યાત્વ ગણાય.
પ્રશ્ન : પણ આમ પાંચેય મિથ્યાત્વોના અનેક પ્રકારો કેમ પડે છે ? તેઓ એક જ ક પ્રકારના કેમ નથી ?)
双双双双赛赛赛获双双双双表瑟瑟寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒英英英英英英英英英英英英英双双双双双寒寒寒寒寒寒寒寒寒瑟瑟瑟寒瑟瑟)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૫