SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ womancomcommonom m onsonacc00 धर्मपरीक्षा જે ઉત્તર : અરે ભાઈ ! આ મહામોહ તો નટડો છે. અને નટ કંઈ એક જ પ્રકારે नायती शे ? (थे तो ld-तन, मत-मातन। नृत्यो हेपा ०४. महामाउन વિચિત્ર અનેક પ્રકારના ઉદયોને લીધે આવા જાતજાતના મિથ્યાત્વના પેટાપ્રકારો પણ પડે છે XXXXXXXXXXXBOR ※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英次 चन्द्र० : इदन्तु बोध्यम् । माषतुषादिकल्पानां ज्ञानावरणोदयप्रयुक्तो विवक्षितकिञ्चिद्विषयामें व्यक्तबोधः सम्भवति । न च स मिथ्यात्वम् । मिथ्यात्वमोहनीयोदयप्रयोज्यस्यैव में * तादृशाव्यक्तबोधस्यानाभोगमिथ्यात्वत्वादिति । दृश्यते च संसारसम्बन्धिषु सूक्ष्मपदार्थेषु । * सूक्ष्ममतीनामपि मिथ्यात्वमोहोदयाद् धार्मिकतत्त्वेऽप्यव्यक्तो बोध इति न किञ्चिदनुपपन्नम् । ૨ ચન્દ્રઃ આ જાણવું કે માષતુષાદિ જેવા સાધુઓને જ્ઞાનાવરણના ઉદયને લીધે તે તે વિષયોમાં અવ્યક્તબોધ થાય જ છે. પણ તે મિથ્યાત્વ ન ગણવું. કેમકે કે મિથ્યાત્વમોહનીયના ઉદયને લીધે જે તાદશ અવ્યક્તબોધ થાય તે જ અનાભોગમિથ્યાત્વ છે ॥य. વળી આવું સ્પષ્ટ દેખાય છે કે કેટલાકોને અબજો રૂપિયાના ધંધા વિગેરે સંસાર સંબંધી પદાર્થોમાં જોરદાર બુદ્ધિ હોય છે, છતાં તેઓ ધાર્મિક પદાર્થોમાં સાંભળવા છતાંય જુ કંઈ સમજતા નથી. મૂઢ જેવા જ રહે છે. એમાં મિ.મોહનો ઉદય ભાગ ભજવે છે. આમ જ તે જ્ઞાનાવરણોદયજન્ય અને મિ.મોહોદયજન્ય અવ્યક્તબોધમાં સ્પષ્ટ ભેદ હોવાથી કંઈ જ भु२७८ ५ती नथी.) 英英英英英英英英英英英英與與與與與與與與與與英英英英英英英 * यशो० : एतेष्वाभिग्रहिकादिषु मिथ्यात्वेषु मध्ये त्रीण्यनाभिग्रहिक-सांशयिका नाभोगरूपाणि फलतः प्रज्ञापनीयतारूपं गुरुपारतन्त्र्यरूपं च फलमपेक्ष्य लघूनि, विपरीतावधारणरूपविपर्यासव्यावृत्तत्वेनैतेषां क्रूरानुबन्धफलकत्वाभावात् । चन्द्र० : एतेषु गुरुलघुभावं विवेचयति - एतेष्वित्यादि । प्रज्ञापनीयतारुपं = * अनाभिग्रहिकमिथ्यात्वस्येदं फलं, गुरुपारतन्त्र्यरुपं च = सांशयिकानाभोगमिथ्यात्वयोरिद फलम् । यद्वा प्रज्ञापनीयतारुपं फलं सांशयिकस्यापि दृष्टव्यम् । ___ अनाभिग्रहिको हि कस्मिन्नपि पदार्थे कदाग्रहयुक्तो नास्ति, ततश्च स सुखेनैव सम्यक् - * पदार्थः प्रज्ञापयितुं पार्यत इति युक्तं अनाभिग्रहिकमिथ्यात्वस्य प्रज्ञापनीयतारुपं फलम् । तथा लोकेऽपि क्वचिदर्थे संशयं प्राप्ता जनास्तदर्थज्ञातृशरणं भजन्तो दृश्यन्ते । एवं क्वचिदपि મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપક્ષિા - ચન્દ્રશેખીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત (寒寒寒寒双双双双双双双双双双双双双赛奖赛
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy