SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ માળા જ જાજરમાન જાળ કાળજામાજીક અજબ જામ ધર્મપરીક્ષા પાસ 瑟瑟瑟瑟瑟瑟双双双双双双琅琅琅琅琅琅双双双双双双双双获双双双双双双双双双双双双双双双双双双双赛赛琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双双双双双双 * सेवनमन्यत्र तु अनुचितवर्त्तनमिति । औचित्यात्सेवनं = यस्य यत्र यदा यथा प्रवृत्तिः उचिता, at में तस्य तत्र तदा तथा तादृशप्रवृत्तिकरणम् । म अत्र हि जिनेश्वरेषु जैनसाधुषु जिनागमेष्वेव च कुशलचित्तादिरूपा क्रिया योगबीजं में * प्रतिपादिता । ततश्च जैनक्रियैव योगबीजमिति स्पष्टम् । - ચન્દ્રઃ (૩) જિનેશ્વરોની જેમ ભાવયોગી = સાચાયોગી (માત્ર વેષધારી નહિ) ; એવા આચાર્યાદિને વિશે વિશુદ્ધ એવા કુશળચિત્તાદિ તથા શુદ્ધ આશયવિશેષથી વિધિપૂર્વક 5 આચાર્યાદિને વિશે વૈયાવચ્ચ (અનુત્તમયોગબીજ છે.). (૪) સ્વાભાવિક ભવરાગ્ય, (શ્મશાનનો વૈરાગ્ય ન ચાલે કે તરત જતો રહે) ; દ્રવ્યાભિગ્રહનું પાલન (વિરતિ ન હોવાથી ભાવાભિગ્રહ સંભવી ન શકે. માટે જે જે ભાવાભિગ્રહોને લાવનારા દ્રવ્યાભિગ્રહોનો પાલન) વિધિપૂર્વક સિદ્ધાન્તનું લેખનાદિ એ છે જ યોગબીજ છે. (૫) (“લેખનાદિ માં શું આવે? એ બતાવે છે કે, સિદ્ધાન્તનું લેખન, સિદ્ધાન્તની જ પૂજા, સિદ્ધાન્તપુસ્તકોનું દાન, સિદ્ધાન્તની વાચના, સિદ્ધાન્તનું વિધિપૂર્વક ગ્રહણ, સિદ્ધાન્તની પ્રકાશના (બીજાઓ આગળ કથન), સિદ્ધાન્તનો સ્વાધ્યાય, સિદ્ધાન્તનું ચિંતન, રે જ સિદ્ધાન્તની ભાવના...આ બધા યોગબીજ છે. (૬) દુ:ખી જીવોને વિશે અત્યંત દયા, ગુણવાનોને વિશે અદ્વેષ, તથા સર્વ કાર્યોમાં, જ સર્વ લોકો વિશે એક સરખી રીતે ઔચિત્યનું સેવન. (જ્યાં વધુ લાભ દેખાય ત્યાં જ ઔચિત્ય સેવે અને જ્યાં લાભ ન દેખાય ત્યાં અનુચિત્તપ્રવૃત્તિ કરે તો એ “વિશેષતઃ કે ક ઔચિત્યસેવન” કહેવાય. એ યોગબીજ નથી પણ જ્યાં જ્યારે જેને જેવી પ્રવૃત્તિ ઉચિત * હોય, ત્યાં ત્યારે તેને તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ.) . (આ ગાથાઓમાં જિનેશ્વરો, જૈન સાધુઓ અને જિનાગમોને વિશે કુશળચિત્તાદિ જ યોગબીજ કહેવાયા છે. એટલે એનાથી નક્કી થાય છે કે “જૈનક્રિયાઓ જ યોગબીજ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 यशो० : ललितविस्तरायामप्युक्तं-'एतत्सिद्ध्यर्थं तु यतितव्यमादिकर्मणि, * * परिहर्त्तव्योऽकल्याणमित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि, न लङ्घनीयोचितस्थितिः, * में अपेक्षितव्यो लोकमार्गः, माननीया गुरुसंत(ह)तिः, भवितव्यमेतत्तन्त्रेण, प्रवर्तितव्यं दानादौ, . મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૨૪
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy