SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 જ ધર્મપરીક્ષાના માથા જોજો મજા જાય તે જોવા જજો જાદુ (૩) મુક્ત, બુદ્ધ કે અરિહંત...જે કારણથી તે ઐશ્વર્યથી સમન્વિત છે, તે કારણથી જ જ તે ઈશ્વર જ છે. મુક્ત, બુદ્ધ વિગેરે તો આ ઈશ્વરના વિષયમાં માત્ર નામભેદ છે. (પદાર્થ જ જ તો એક જ છે.). (૪) (“અમારા ઈશ્વર અનાદિશુદ્ધ છે” કે “અમારા ઈશ્વર સાદિ શુદ્ધ છે”) આ જ * વિગેરે જે ઈશ્વરોનો જે ભદે = વિશેષ તે તે શાસ્ત્રોના અનુસારે કલ્પાય છે. હું માનું છું કે છે કે (માત્ર ઉપર બતાવેલો ઈશ્વરનો નામ ભેદ જ નહિ, પણ) તે ભેદ પણ નિરર્થક જ છે. = (૫) એ ભેદ નિરર્થક હોવાના ચાર કારણ છે. (૧) એ “અનાદિશુદ્ધત્વ” વિગેરે # વિશેષોનું છદ્મસ્થ એવા આપણે જ્ઞાન કરી શકીએ તેમ નથી, (તો પછી એ ભેદ માનવો જે શી રીતે યોગ્ય ગણાય? માટે જ આ ભેદ નિરર્થક છે.) (૨) એ વિશેષોને સિદ્ધ કરવા જે = માટે જ યુક્તિઓ અપાય છે. એમાં જાત-જાતના દોષો આવે છે. (એટલે એ યુક્તિઓ જે દ્વારા વિશેષની સિદ્ધ થઈ શકતી નથી માટે જ આ વિશેષ = ભેદ માનવો નિરર્થક છે.) રે (૩) તે તે મતવાળાઓ વડે ઈશ્વરોને વિશે જે વિશેષ કલ્પાય છે, તે બધા પ્રાયઃ પરસ્પર જે વિરોધી છે. (કોઈ અનાદિશુદ્ધત્વ માને તો કોઈ સાદિશુદ્ધત્વ માને, કોઈ ઈશ્વરને વિશે જ = નિત્યત્વ માને, કોઈ અનિત્યત્વ માને...આમ પરસ્પર એ વિશેષોનો જ વિરોધ આવતો જ જ હોવાથી કયું વિશેષ માનવું? એ પ્રશ્ન ઉભો જ રહે છે. માટે જ આ વિશેષ નિરર્થક છે.) કે (૪) ઈશ્વર ગમે તેવો હોય તેની ભક્તિથી સાધ્ય મોક્ષાદિ ફળ તો બધાએ એક જ માનેલું જ છે. (અમે પણ ઈશભક્તિથી મોક્ષાદિ માનીએ છીએ, બીજાઓ પણ તેનું એ જ ફળ કહે છે છે. તો હવે ઈશ્વર અનાદિશુદ્ધ હોય કે સાદિશુદ્ધ, નિત્ય હોય કે અનિત્ય, આપણને શું ? શું ફર્ક પડે? આપણને તો એ ગમે તેવા પ્રકારના ઈશ્વરની ભક્તિથી ફલ મળી જ રહેવાનું છે ક છે. માટે જ આ વિશેષ નિરર્થક છે.) 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※※※※※ यशो० : अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम्।। में अत्रा(स्या)पि योऽपरो भेदश्चित्रोपाधिस्तथा तथा । गीयतेऽतीतहेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः।। १ ततोऽस्थानप्रयासोऽयं यत्तद्भेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ।। * साधु चैतद् यतो नीत्या शास्त्रमत्र प्रवर्तकम् । तथाभिधानभेदात्तु भेदः कुचितिकाग्रहः ।। મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૧૧૧
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy