________________
英
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
કોઇ કાકા મામા મજામા નામના ગામમાં કામ કામકાજમાન માત્રામાં ધર્મપરીક્ષા મા *तु स सम्यक्तत्त्वचिन्तनेन धर्मपरीक्षां सम्यक्करोत्येवेति इदं द्वितीयं माध्यस्थ्यं धर्मपरीक्षानुकूलअमेवेति भावः ।
___ तथा च प्रथममाध्यस्थ्यस्य परीक्षाप्रतिकूलत्वेऽपि द्वितीयमाध्यस्थ्यस्य परीक्षानुकूलत्वात् में * यदस्माभिरुक्तं 'माध्यस्थ्यं परीक्षानुकूलम्' इति, तद्युक्तमेव उक्तम् । કે ચન્દ્રઃ માધ્યસ્થ બે પ્રકારનું છે. એમાં મણિ-કાચ વિગેરે જે વસ્તુઓમાં સ્પષ્ટપણે
અતિશય = ભેદ અનુભવાય છે. તેવી સ્પષ્ટભેદવાળી વસ્તુઓમાં બીજાઓને જે તે વિપ્રતિપત્તિ = વિવાદ = મતભેદ થાય કે “મણિ મૂલ્યવાન નથી, કાચ મૂલ્યવાન છે... - વિગેરે.” છે તે વિપ્રતિપત્તિના વિષયભૂત બે પક્ષ તરીકે મણિ અને કાચ આવે. અને તે બેમાંથી કે કોઈપણ એકનું નિર્ધારણ કરવું પડે કે “મણિ જ મૂલ્યવાન છે, કાચ નહિ...” તેવા કે
નિર્ણય માટે અનુકૂળ વ્યાપાર એ જ છે કે મણિની મૂલ્યવત્તાને સાબિત કરનાર યુક્તિઓ જ આપવી અને કાચની તુચ્છતાને સાબિત કરનાર યુક્તિઓ આપવી. આવા પ્રકારના વ્યાપારનો અભાવ હોવો એ પ્રથમ માધ્યચ્ય છે.
આ માધ્યસ્થ જો કે પરીક્ષાને પ્રતિકૂલ છે, તો પણ જે બીજું માધ્ય છે, તે પરીક્ષાને અનુકૂળ હોવાથી અમે જે વાત કરેલી કે માધ્યથ્ય પરીક્ષાનુકૂલ છે તે બરાબર જ છે.
બીજું માધ્યચ્ય આ પ્રમાણે છે કે પોતે જે પદાર્થનો સ્વીકાર કરેલો છે દા. ત., “સાધુઓએ વસ્ત્રો ન રાખવા.” તેવો દિગંબરોનો સ્વીકાર ! “તે સ્વમતનો ત્યાગ મારે છે જ કરી દેવો પડશે.” એવા પ્રકારનો ભય તે તે જીવોને થતો હોય છે. આ ભયને લાવનાર કે કે એમનામાં રહેલો દૃષ્ટિરાગ = સ્વમતનો કદાગ્રહ છે, એમને પોતાના મતમાં કદાગ્રહ જ છે માટે જ જ્યારે પણ તત્વચિંતનાદિનો અવસર આવે ત્યારે ગભરાઈ જાય. “હું જો
ખોટો પડીશ, તો મારે મારી માન્યતા છોડી દેવી પડશે.' છેઆવા પ્રકારના દૃષ્ટિરાગનો અભાવ એ બીજા પ્રકારનું માધ્યચ્ય છે. આવું માધ્યથ્ય જ
તો ધર્મપરીક્ષાને અનુકૂળ છે. કેમકે પોતાની માન્યતા છોડવાની સંપૂર્ણ તૈયારી આ આત્મા { રાખે છે. એટલે એને ઉપરોક્ત ભય રહેતો જ નથી. એટલે “માધ્યસ્થ એ ધર્મપરીક્ષાનું જે મૂળ છે.” એ અમારી વાત આ બીજા પ્રકારના માધ્યથ્યને લઈને યોગ્ય જ છે.
બીજી ગાથા સંપૂર્ણ
我其英双双双双双双双双双双双双双双双双双双双双双双双双双来我我我我我我沒其哀哀哀我我我我我我我我我我我该买买买买买买球表演双双双双双双真实其客
郑双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીયા ટીકા + ગુજેરાતી વિવેચન સહિત ૧૬.