________________
====xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
નિરૂપણ નથી ચાલતું. અહીં તો સિદ્ધાંતનું નિરૂપણ ચાલે છે. એટલે પામે છે એમ કે વર્તમાનકાળનો પ્રયોગ ન કરવો જોઈએ.) = ઉત્તરપક્ષ: જો કે અહીં “એડમૂકતાને પામે છે.” એમ વર્તમાનકાળનો પ્રયોગ
જ કરવો જોઈએ. પરંતુ ગ્રન્થકાર “અનેકવાર ભવની પ્રાપ્તિ થાય છે એવું બતાવવા માંગે છે, આવું બતાવવા માટે એમણે વર્તમાનપ્રયોગ છોડીને ભવિષ્યપ્રયોગ કરેલો છે. છે આમ એ વાત સિદ્ધ થઈ કે પૂર્વભવોના હિસાદિ પાપોનું પ્રાયશ્ચિત્ત પછીના ભવમાં
ભલે થાય, પણ પૂર્વભવના ઉસૂત્રભાષણજન્યપાપનું પ્રાયશ્ચિત્ત પછીના ભાવોમાં ન થાય. અનંત સંસાર ભમવો જ પડે. # यशो० मैवम्, न हि तत्र निह्नव एवाधिकृतः किन्तु तपःस्तेनादिः, 'तवतेणे में
वयतेणे' (दशवै० ५-२-४९) इत्यादिपूर्वगाथैकवाक्यत्वात्। * चन्द्र : समाधानमाह-मैवम् = 'भवदुक्तं मिथ्या' इति भावः । तत्र कारणमाह न हि
तत्र = दशवैकालिकपाठे निह्नव एवाधिकृतः = निह्नवमाश्रित्य देवकिल्बिषिकत्वादिनिरुपणं । * कृतम् इति भावः । किन्तु तपःस्तेनादिः तत्राधिकृत इति । में ननु तत्र "तपःस्तेनादिरधिकृतः" इति कुतो ज्ञायते ? इत्यत आह-तवतेणे इत्यादि
गाथैकवाक्यत्वात् ="लद्भुण वि देवत्तं" इत्यादि गाथयोः तवतेणे इत्यादि गाथया सह । एकवाक्यत्वात् । तथाहि - "तपःस्तेनो व्रतस्तेनः, रुपस्तेनः, आचारस्तेनः, भावस्तेनश्च यो में नरः, स देवकिल्बिषिकत्वं करोति । देवत्वं लब्ध्वाऽपि किल्बिषिकदेवे उपपन्नस्तत्रापि स .
न जानाति किं मे कृत्वेदं फलं" इत्यादिगाथार्थदर्शनात्स्पष्टमेव ज्ञायते यदुत तत्र तपःस्तेनादी* नाश्रित्य देवकिल्बिषिकत्वादिनिरुपणं कृतमिति ।
ચન્દ્રઃ ઉત્તરપઃ તમારી વાત ખોટી છે. તેનું કારણ એ કે દશવૈકાલિકમાં માત્ર કનિદ્ભવ જ અધિકૃત નથી, અર્થાત્ ત્યાં જે દેવકિલ્બિષિકત્વ, દુર્લભબોધિતાદિ વાત કરી છે ક છે. એ કંઈ માત્ર નિદ્ધવને આશ્રયીને નથી કરી. પરંતુ તપચોર વિગેરે ત્યાં અધિકૃત ૨ છે. તેમને આશ્રયીને આ બધું નિરૂપણ છે. ૩ (પ્રશ્નઃ “એ બધી વાતો તપચોરાદિ માટે છે એવું કયા આધારે કહી શકાય?)
ઉત્તર તમે જે બે ગાથા બતાવી, તેની બરાબર પૂર્વની જે તવૉળે ગાથા છે, તે
મxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
આ મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધારી • મનનીય ટીમ + ગુરુની વિવેકાન રહિત ૧૩૫ ન