________________
***********
વિગેરેએ આભવમાં આલોચનાદિ કર્યા નથી” પણ એ પાઠમાં પરલોકમાં તેઓએ પ્રાયશ્ચિત્તાદિ કર્યા હોવાની વાત તો દેખાડી જ નથી.
“જેઓ આલોકમાં પ્રાયશ્ચિત્તાદિ ન કરે, તેઓ પરલોકમાં પ્રાયશ્ચિત્તાદિ કરે જ’ એવું તો ન જ કહી શકાય.)
ગુરુ ઃ છઠ્ઠા અંગમાં આ પ્રમાણે પાઠ છે કે -
“હે ભગવાન ! કાલીદેવી તે દેવલોકમાંથી નીકળીને પછીના તરતના ભવમાં ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે.”
આ વચનો દ્વારા તે કાલીદેવી વિંગેરેને ભવાંતરમાં જ પૂર્વભવમાં આચરેલ પાસત્યાદિ પણાથી ઉત્પન્ન થયેલા પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત કહેવાયેલ છે. અર્થાત્ આ પાઠ એવું કથન કરે છે કે “કાલીદૈવી વિગેરેએ ભવાંતરમાં પ્રાયશ્ચિત્તાદિ કરેલ છે.”
(ખ્યાલ રાખવો કે ઉત્સૂત્રપ્રરૂપણા, શિથિલ આચાર એ પણ પાપકર્મ કહેવાય અને એનાથી બંધાતા મોહનીયાદિ કર્મો પણ પાપકર્મ કહેવાય. સામાન્યથી તો શિથિલાચારાદિ નહિ. પરંતુ અહીં પાચ ચારિભાત... પાર્શ્વસ્થત્વાદિ જાત...ઈત્યાદિ જે લખેલ છે તેનો અર્થ આ થાય કે “પાસાત્યાદિ ણાથી ઉત્પન્ન થયેલા પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત..." હવે પાસસ્થાદિત્વ એટલે શિથિલાચારાદિ છે, અને એનાથી ઉત્પન્ન થયેલ પાપકર્મો તરીકે મોહનીયાદિ જ લેવાય. આમ અહીં મોહનીયાદિ પાપકર્મોના પ્રાયશ્ચિત્તનું નિરૂપણ સમજવું પડે અને એ ઉપચારથી જ સમજી લેવું અથવા પાર્શ્વસ્થત્વાદિ એટલે આત્માના તેવા પ્રકારના મલિન અધ્યવસાયો...અને તેનાથી ઉત્પન્ન થયેલ પાપકર્મ તરીકે શિથિલાચારાદિ લઈ શકાય.)
यशो० 'सव्वा वि हु पव्वज्जा पायच्छित्तं भवंतरकडाणं पावाणं कम्माणं ।' (पञ्चाशक ७९२) इत्यादिषूर्वाचार्यवचनात्प्रव्रज्याया एव भवान्तरकृतकर्मप्रायश्चित्तरूपत्वाद् ।
चन्द्र : ननु किमिदं उन्मत्तप्रलापित्वं समाद्रीयते भवद्भिः ? प्रतिपादितपाठे केवलं तासां सिद्धिपदप्राप्तिरेव निरूपिता, प्रायश्चित्तप्रतिपत्तेस्तु गन्धोऽपि तत्र न दृश्यत इत्यत आहसव्वा वि ह इत्यादि । हु
सूरिपुरन्दरवचनसङ्क्षेपार्थस्त्वयम् - सर्वाऽपि खलु प्रव्रज्या भवान्तरे कृतानां पापानां અફીણ ઘવજી વિચલિત થયા હતા એવા ચીનન 4-380