________________
એટલે અમારી જે પ્રરૂપણા છે કે “આવા કર્મવાળાઓ આભવ કે પરભવમાં પ્રાયશ્ચિત્ત કરે જ.” એ પ્રરુપણા આ દૃષ્ટાન્તથી સાચી સાબિત થાય છે.
હવે પરલોકનું દૃષ્ટાન્ત જોઈએ.
કાલી વિગેરે પાર્શ્વનાથભગવાનના તીર્થની સાધ્વીજીઓ શિથિલ, થાછંદ બની ગયેલ હતી,
વળી શાતાધર્મકથાનો પાઠ છે કે “આ સાધ્વીજીઓ પોતાના તે પાપોનું આલોચન, પ્રતિક્રમણ કર્યા વિના જ કાળમાસમાં કાળધર્મના સમયે મૃત્યુ પામીને...”
=
આ પાઠથી એ સ્પષ્ટ જણાય છે કે તેઓએ તે ભવમાં તો પાસસ્થાદિપણાના નિમિત્તભૂત એવા શિથિલાચારાદિ પાપોના આલોચનાદિ કર્યા નથી જ. અને એટલે એનાથી નક્કી થાય છે કે તેઓએ પછીના ભવમાં પ્રાયશ્ચિતનો સ્વીકાર કર્યો જ હશે. આમ આવા કર્મવાળાઓને પરભવમાં પણ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર સંભવે” એ વાત સાચી સાબિત થાય છે.
यशो० 'काली णं भंते । देवी ताओ देवलोगाओ अणंतरं उव्वट्टित्ता कहिं गच्छिहिति कहि उववज्जिहिति ? गोयमा । महाविदेहवासे सिज्झिहिति' (२.१.१) इत्यादिवचनात्तासां भवान्तर एव पूर्वभवाचीर्णपार्श्वत्थत्वादिजातपापकर्मप्रायश्चित्तभणनात् ।
चन्द्र : ननु "कालीदेवीप्रभृतिभिरिहलोके प्रायश्चित्तादिकं न कृतम्” इति तु षष्ठाङ्गपाठात् ज्ञायते, किन्तु "ताभिः परलोके तत्कृतम्” इति तु कथं निर्णीयते ? न हि तत्प्रतिपादक: कश्चिच्छास्त्रपाठो दृश्यते । न हि इहलोके प्रायश्चित्ताद्यकरणमात्रात् परलोके तत्करणानुमानं સમ્ભવેત્ કૃત્યત આહ–ાણી હું મતે ! હાિ
पाठार्थस्त्वयम् - हे भगवन् ! काली देवी तस्माद् देवलोकान्निर्गत्यानन्तरभवे गमिष्यति ? कुत्रोपपत्स्यते ? हे गौतम ! महाविदेहक्षेत्रे सेत्स्यति इति । इत्यादिवचनात् = षष्ठ्ठाङ्गपाठात् । भवान्तर एव = न त्विहलोक इति एवकारार्थः पूर्वभवाचीर्णेत्यादि पूर्वभवे आचीर्ण = सेवितं यत्पार्श्वस्थत्वादि, तस्माज्जातानि यानि पापकर्माणि तत्प्रायश्चित्तस्य भजनात् । तथा च प्रकृतपाठात् "कालीदेवीप्रभृतीनां परभवे प्रायश्चित्तप्रतिपत्तिः" इति निश्चयः ।
ચન્દ્ર : (શિષ્ય : તમે આપેલા પાઠમાં તો એટલી જ વાત કરી છે કે “કાલીદેવી મહામહોપાધ્યાય વિજય, બિધિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિલેશન સહિત ૭ ૧૧૬
-