________________
સરસ
મઝxxxxxxxxxxxxx
* एवं च अनियतोत्सूत्रभाषणं तस्मिन्ननियतोत्सूत्रभाषके निःशूकतां ज्ञापयति । निःशूकस्य : * तु उत्सूत्रभाषणं अनाभोगजन्यविषयविशेषद्रोहापेक्षयाऽवश्यं अधिकं विषमविपाकहेतुर्भवत्येवेति : * भवत्पक्षपातः सर्वथाऽयुक्त इति । - ચન્દ્રઃ (પૂર્વપક્ષ: વિષયવિશેષનો દ્રોહ વિષમવિપાક હેતુ બને એ વાત સાચી.
પરંતુ યથાવૃંદો તો અનિયત ઉસૂત્રભાષણ કરે છે. એટલે તેઓનું ઉસૂત્રભાષણ અનિયત જ હોવાથી જ તે તો વિષમવિપાક હેતુ = અનંત સંસાર-કારણ નહિ બને.) * છે ઉત્તરપલ : અરે, ભલા આદમી ! અનિયત ઉસૂત્રભાષણ તો એ ઉસૂત્રભાષકમાં નિઃશજ્ઞતા=નિષ્ફરતાને જણાવે છે. અને એટલે એ તો અનાભોગજન્ય એવા વિષયવિશેષ-દ્રોહ કરતાંય વધારે વિષમવિપાક હેતુ બને.
કોઈક સાધુ સ્વચ્છેદમતિથી કોઈક પદાર્થ કલ્પીને એની પ્રરૂપણા કરે અને પાછળથી ગમે તે રીતે ખબર પડે કે “આમાં તો શાસબાધ આવે છે. એટલે એ પદાર્થ છોડી દે. વળી કોઈક નવી મનઘડત કલ્પના કરીને નવી પ્રરૂપણા કરે, પાછો એમાં શાસબાધ તે જાણીને એ ય છોડી ત્રીજી જ કોઈ સ્વચ્છેદ કલ્પના કરી તેની પ્રરૂપણા કરે...આ સાધુ 3 અનિયત-ઉસૂત્રભાષી કહેવાય.
હવે ખરેખર જે પાપભીરુ હોય એ તો એક-બે વાર પોતાના પદાર્થોમાં શાસબાધ $ આવતો જાણ્યા બાદ એકદમ સજાગ થઈ જાય. નવી કોઈપણ પ્રરૂપણા કરતા પહેલા જે શંકા કરે કે “મારા પદાર્થમાં શાસ્ત્રબાધ નહિ આવે ને ?” અને એટલે પુષ્કળ ચિંતન છે ક કર્યા બાદ “શાસ્ત્રબાધ નથી આવતો” એવો નિર્ણય કર્યા બાદ જ ત્રીજી પ્રરૂપણા કરે. = પણ જે આવી શંકા-ભય રાખવાને બદલે બે-ત્રણ વાર પોતાના નિરૂપણમાં શાસબાધર
આવ્યા પછી પણ વગર વિચાર્યે પ્રરૂપણા કર્યે જ રાખે, એ તો નક્કી ઉત્સુત્ર પ્રરૂપણાના આ ભય વિનાનો નિઃશંક નિષ્ફર જ માનવો પડે. આમ અનિયતોસૂત્રભાષણ એ અંદર ર રહેલી નિષ્ફરતાનો સૂચક છે અને માટે જ ચોક્કસ કહી શકાય કે નિષ્ફરતાપૂર્વક થનાર - આવું અનિયતોસૂત્રભાષણ એ અનાભોગજન્ય એવા વિષયવિશેષ દ્રોહાદિ કરતા તો - વધુ ટકામાં વિષમવિપાકનું કારણ હોય જ. * यशो० यथा ह्याभोगेनोत्सूत्रभाषिणांरागद्वेषोत्कर्षादतिसंक्लेशस्तथाऽनाभोगेनोत्सूत्रभाषिणाॐ मप्यप्रज्ञापनीयानां मोहोत्कर्षादयं भवननिवारित एव ।
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxક જ ઝ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા ૨જોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૬ ૯૬