________________
Kwxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
કે ઃ તવ અષ્ટયતિ-યથા દિત્યાદિઆમોન = “મદ્ધા સૂત્રનધિત" इति ज्ञाने सत्यपि रागद्वेषोत्कर्षात् =सत्यपि आभोगे उत्सूत्रभाषणं रागद्वेषोत्कर्षेणैव सम्भवति, में ततश्च तादृशोत्सूत्रभाषिणामवश्यंविद्यमानात् रागद्वेषोत्कर्षात् ।। 3 નામોન = “મkષ સૂત્રવાહિત” તિ જ્ઞાનાભાવે સતિ સૂમ = * आभोगेनोत्सूत्रभाषिणां तावन्मोहोत्कर्षादतिसंक्लेशोऽनिवारितोऽस्त्येव, किन्तु अनाभोगेन । उत्सूत्रभाषिणामपि स अस्ति इत्यपिशब्दार्थः ।
अप्रज्ञापनीयानां = "यदा गीताथैः तत्प्ररुपणायां सम्यक्प्रकारेण शास्त्रबाधः प्रदर्श्यते, . तदापि स निजप्ररुपणायां शास्त्रबाधेऽनुभूयमानेऽपि निजमतं न परित्यजेत्" इति एतादृशस्वभावानां ।
यदि हि गीतार्थेन सम्यक्प्रकारेण शास्त्रबाधः प्रदर्शितो भवेत्, तेन च तदापि निजमतं न त्यक्तं भवेत्, तदा तु स आभोगेनैवोत्सूत्रभाषी भवेत् । तस्मात् गीतार्थसम्यक्प्रज्ञापना* स्वीकरणायोग्यस्वभावत्वमेवाप्रज्ञायनीयत्वमत्राभ्युपगन्तुमुचितमिति बोध्यम् । अयं =
અતિસંવતેશ: Iકે ચન્દ્રઃ (આ જ વાતને સ્પષ્ટ કરીએ તો) જેમ “આ મારું વચન શાસબાધિત બને ૨ છે” એવા જ્ઞાનની હાજરીમાં ય જે ઉત્સુત્ર બોલે, તેને “રાગદ્વેષનો ઉત્કર્ષ છે' એમ
માની જ શકાય છે. કેમકે એ વિના તો શાસ્ત્રબાપના જ્ઞાનની હાજરીમાં ય ઉસૂત્રપ્રરૂપણા ૩ જ કરવી શક્ય ન જ બને. અને આ રાગદ્વેષોત્કર્ષ દ્વારા તેઓમાં અતિસંક્લેશ પણ કલ્પીર
જ શકાય છે. છે એ જ રીતે “આ મારું નિરૂપણ શાસ્ત્રબાધિત છે એવું જ્ઞાન જેને નથી અને એવી જ દશામાં ઉસૂત્રપ્રરૂપણા જેઓ કરે છે તેઓ પણ જો અપ્રજ્ઞાપનીય હોય, તો તેમનામાં ; પણ મોહનો ઉત્કર્ષ માનવો જ પડે. અને એ મોહોત્કર્ષના લીધે તેમનામાં અતિસંક્લેશ ૪ સિદ્ધ થતો અટકાવી ન જ શકાય. અર્થાત્ એ સિદ્ધ થયેલો જ સમજવો પડે.
(અહીં અપ્રજ્ઞાપનીયનો અર્થ આ પ્રમાણે કરવો કે જો ગીતાર્થો એની નિરૂપણામાં કે ખૂબ સારી રીતે શાસબાધ બતાવે અને એ પછી પોતાને એમાં શાસ્ત્રબાધ અનુભવાતો જ હોવા છતાં, પોતે ઉત્તર ન આપી શકતો હોવા છતાં પણ પોતાની ઉત્સુત્રપ્રરૂપણા ન જ
છોડે, વાત પકડી રાખે એવા પ્રકારનો જેનો સ્વભાવ હોય તે અપ્રજ્ઞાપનીય કહેવાય. ૪ ક પણ આવો અર્થ ન કરવો કે “ગીતાર્થે જેની પ્રરૂપણામાં સમ્યફ પ્રકારે દોષો બતાવી
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત લ
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx x x x = H = + Mixxxxxxxxxxxxxx