________________
અંજલિ ન કરવી, ૩૪ જિનપ્રતિમાનું દર્શન થઍ પૂજા ન કરવી, ૩૫ ખરાબ ફૂલ આદિ વસ્તુથી પૂજા કરવી, ૨૬ પૂજાર્દિકને વિષે ધણા આદુરથી પ્રવ્રુત્તિ ન કરવી, ૩૭ જિનપ્રતિમાના શત્રુનું નિવારણુ ન કરવું, ૩૮ ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરવી, ૩૯ શરીરમાં શક્તિ, છતાં ગાડી પ્રમુખ વાહનમાં બેસી જિનમંદિરે આવવું, ૪૦ પ્રથમજ ચૈત્યવંદનાર્દિક ખેલવું, એ રીતે જિતમાંદેરમાં મધ્યમથી ચાલીશ આશાતના જાણુવી,
૧ મદિરમાં ખેલ, શ્લેષ્મ (નાસીકા દ્વારા લીટ આદિ મળ) નાંખવેા. ૨ ધૃતક્રીડા અદ્દિ કરવું, ૩ કલહ કરવા, ૪ ધનુર્વેદાદિ ક્યા પ્રકટ કરવી, પ કોગળા કરવા, ૬ પાન સેાપારી ખાવી, છ તાંબૂલના કૂચા આફ્રિ નાંખવા, ૮ ગાળેા દેવી, ૯ લઘુનીતિ તથા વડીનીતિ વગેરે કરવુ, ૧૦ શરીર ધેાવુ, ૧૧ કેશ સમારવા ૧૨ નખ સમારવા, ૧૩ લેાહી આફ્રિ નાંખવાં, ૧૪ શેકેલાં ધાન્ય, સુખડી આદિ ખાવાં, ૧પ ગડ ગૂમડાં વગેરેની ચામડી નાંખવી, ૧૬ પિત્તનું આધાદિકથી વમન કરવું, ૧૭ આધધાદિકથી અનાદિકનું વમન કરવું, ૧૮ આધાદિકથી પડેલા દાંત નાંખવા, ૧૭ પગ વગેરે ચપાવવા, ૨૦ હાથી, ઘેાડા આફ્રિ પશુઓને દમાવવા ૨૧ દાંતા, ૨૨ આંખને, ૨૩ નખતે, ૨૪ ગાલતે, ૨૫ નાસિકાના, ૨૬ મસ્તકના, ૨૭ કાનને, અથવા ૨૮ ચામડીનેા મળ જિનમંદિરમાં નાંખવા, ૨૯ જારણુ મારણ્ ઉચ્ચાટનના મંત્ર અથવા રાજકાર્ય વગેરેની મસલતા કરવી, ૩૦ પેાતાના ઘરના વિવાહ આદિ કૃત્યમાં ભેગા થવાનું નક્કી કરવા માટે વૃદ્ધ પુરૂષોને મદિરે ભેગા કરી બેસારવા, ૩૧ લેખાં લખવાં, ૩૨ ધન આદિની વહેંચણ કરવી, ૩૩ પોતાના દ્રવ્ય ભંડાર ત્યાં સ્થાપ ન કરવા, ૩૪ પગ ઉપર પગ ચઢાવીને અથવા અવિનય થાય એવી કાઈ પણ રીતે બેસવુ, ૩૧ છાણાં, ૩૬ વસ્ત્ર, ૩૭ દાળ, ૩૮ પાપડ, ૩૯ વડી તથા કેરાં, ચીભડાં, આદિ વસ્તુ જિનમંદિરે સૂકવવા માટે તડકા વગેરેમાં રાખવી, ૪૦ રાજાદિકના રૂક્ષુ આદિના ભયથી ગભારા વગેરેમાં સંતાઈ રહેવુ, ૪૧ સ્ત્રી, પુત્ર વગેરેના વિયેગથી રૂદન આક્રંદ કરવું, ૪૨ સ્ત્રી, ભાજના ર્દક અન્ન, રાજા અને દેશ એ ચાર સંબંધી વિકથા કરવી, ૪૩ ખાણુ તથા ધનુષ્ય, ખડ્ગ આદિ શસ્ત્ર ઘડવાં, ૪૪ ગાય, ખળદ વગેરે જા
૧૯૦