________________
વગેરે પછાડવી, નિપ્રતિમાને પેાતાના નિશ્વાસને સ્પર્શ કરાવવા, પોતાના વસ્ત્રના છેડા પ્રતિમાને અડાડવા વગેરે જધન્ય આશાતના જાણુકી. વગર ધાએલા ધેાતીયાથી જિનપ્રતિમાની પૂજા કરવી, તથા મિનિખતે ભૂમી ઉપર પાડવું વગેરે મધ્યમ આશાતતા જાણવી. પગ લગાડવા, જિનપ્રતિમાને નાકને મલ અથવા થૂંક વગેરે લગાડવું, પ્રતિમાના ભંગ કરવા પ્રતિમાને લઇ જવી, તથા જિનેશ્વર ભગવાનની હીલના કરવી, વગેરે ઉત્કૃષ્ટ આશાતના જાણુવી. અથવા જિન િમાની જધન્યથી આશાતના દસ મધ્યમથી ચાલીશ, અને ઉત્કૃષ્ટથી ચેારાથી જાણુવી, તે નીચે' પ્રમાણે છેઃ—
જિનમંદિરની અંદર ૧ પાન સેપારી ખાવી, ૨ પાણી આદિ પી, ૩ ભાજન કરવું, ૪ પગરખાં પહેરવાં, સ્ત્રીસભાગ કરવા, ૬ નિદ્રા લેવી, ૭ થૂંકવું, ૮ લઘુનીતિ કરવી, ૯ ડીનı કરવી, તથા ૧૦ જુગાર રમવું, એ રીતે જિનમંદિરમાં જવન્યથી દસ આશાતના જરૂર ટાળવી.
જિનમ ંદિરની અંદર ૧ લઘુનીતિ કરવી, ૨ વડીનીતિ કરવી, ૩ પગરખાં પહેરીને જવું, જ પાણી આદિ પીવું, ૫ ભાજન કરવું, ૬ નિંદ્રા લેવી, ૭ સ્ત્રી સભાગ કરવા, ૮ પાન સોપારી ખાવી, ૯ થૂંકવું, ૧૦ જૂગાર રમવું, ૧૧ ઘતક્રીડા ચાલતી હોય તે જેવી, ૧૨ વિકયા કરવી, ૧૩ પલાંઠી વાળી ( પગ ઉપર પગ ચઢાવીને ) એસવું, ૧૪ પગ પહેાળા કરીને ખેસવું, ૧૫ મઢે માંહે વિવાદ કરવા, ૧૬ મશ્કરી કરવી, ૧૭ અદેખાઇ કરવી, ૧૮ મેસવાનું સિંહાસન વગેરે ઉપભોગ્ય વસ્તુ વાપરવી, ૧૯ કેશની અથવા શરીરની આભૂષણુ વગેરેથી શાભા કરવી, ૨૦ છત્ર ધારણ કરવું, ૨૧ ખડ્ગ ધારણ કરવું, ૨૨ મુકુટ ધારણ કરવે, ૨૩ ચામર ધારણુ કરવાં, ૨૪ લાંધવા બેસવું. ૨૫ સ્રોંની સાથે વિકાર સહિત હાસ્ય આદિ કરવું, ૨૬ વિટ (જાર) પુરૂષાની સાથે પ્રસંગ કરતે, ૨૭ પૂજાને અવસરે મુ ખકાશ ન કરવા. ૨૮ પૂજાને અવસરે શરીર તથા વસ્ત્ર મલિન રાખવાં, ૨૯ પૂજાને અવસરે મનની એકાગ્રતા ન કરવી, ૩૦ સચિત્ત દ્રવ્યના ખ્હાર ત્યાગ ન કરવો, ૩૧ હાર, મુદ્રિકા આદિ અચિત્ત વસ્તુને યાગ ક ર!, ૩૨ એકસાડી ઉત્તરાસંગ ન કરવું, ૩૩ જિનપ્રતિમાનું દર્શન થએ
૧૮૨