________________
નવરને ત્યાં રાખવાં, ૪પ શીત ઉપદ્રવ દૂર કરવા માટે અમિને સેવો, ૪૬ અન્નાદિક રાંધવું ૪૭ નાણું વગેરે પરખવું, ૪૮ યથાવિધિ નિરિસહી ન કરવી, ૪૯ છત્ર, ૫૦ પગરખાં, ૫૧ શસ્ત્ર તથા પર ચામર એ ચાર વસ્તુ મંદિરથી બહાર ન મૂકવી, ૫૩ મનની એકાગ્રતા ન કરવી ૫૪ શરીરે તેલ આદિ ચોપડવું, ૫૫ સચિત પુષ્પાદિકનો ત્યાગ ન કરવો, ૫૬ અજીવ એવાં હાર વીંટી વગેરે અચિત વસ્તુ બહાર ઉતારી મૂકી શોભા હીન થઈ મંદિરમાં પેસવું, (એમ કરવાથી અન્યદર્શની લોકો “શોભા હીન થઈ મંદિરમાં પેસવું, “આ તે કેવો ભિક્ષાચર લેકોને ધર્મ છે,” એવી નિ. દા કરે છે. માટે હાર વીંટી વગેરે ન ઉતારતાં અંદર જવું. ) પ૭ ભગવાન નને દીઠે છતે હાથ ન જોડવા, ૫૮ એકસાડી ઉત્તરાસંગ ન કરવું, પ૮ મસ્તકે મુકુટ ધારણ કરે, ૬૦ માથે મુકુટ અથવા પાઘડી ઉપર ફેટ વગેરે રાખવો. ૬૧ કુલના તારા, કલગી આદિ માથે રાખેલા ન ઉતારવા, ૬ર પારેવા, નાળિએર આદિ વસ્તુની હેડ રમવી, ૬૩ દડે રમવું ૬૪ માબાપ આદિ સ્વજનોને જુહાર કરે, ૬૫ ગાળ, કાખ વગાડવા વગેરે ભાંડચેષ્ટા કરવી, ૬૬ રેકાર ટુંકાર વગેરે તિરસ્કારનાં વચન બોલવાં, ૬૭ લહેણું ઉઘરાવવાને અર્થે લાંધવા બેસવું, ૬૮ કોઈની સાથે સંગ્રામ કરવો, ૬૮ વાળા કરવા, ૭૦ પલાંઠી વાળીને બેસવું, ૭૧ લાકડાની પાવડીઓ પગે પહેરવી, હર સ્વેચ્છાએ પગ લાંબા કરીને બેસવું, સુખને અર્થે પુડન પુડી વગાડવી, ૭૪ પિતાનું શરીર અથવા શરીરના અવયવ ધોઈ પાણી ઢળી કાદવ કરો, ૭૫ પગે લાગેલી ધૂળ જિનમંદિરમાં ખંખેરવી, ૭૬ સ્ત્રીસંભોગ કરે, ૭૭ માથાની અથવા વસ્ત્ર આદિની જૂઓ જોવરાવવી તથા નંખાવવી, ૭૮ ત્યાં ભોજન કરવું, અથવા દટિયુદ્ધ બાહુયુદ્ધ કરવું, ૭૮ શરીરના ગુપ્ત અવયવ ઉઘાડા કરવા, ૮૦ વૈદું કરવું, ૮૧ કય વિક્રય આદિ વ્યાપાર કરે, ૮૨ પથારી પાથરીને સૂઈ રહેવું, ૮૩ જિનમંદિરમાં પીવાનું પાણી રાખવું, ત્યાં પાણી પીવું અથવા બારે માસ પીવાય એવા હેતુથી મંદીરના ટાંકામાં વર્ષાદનું પાણી લેવું ૮૪ જિનમંદિરે ન્હાવું, છેવું. એ ઉત્કૃષ્ટ ભાંગાથી ચોરાશી આશાતનાઓ જાણવી.
બૃહભાગમાં તે માત્ર પાંચ આશાતના કહી છે. તે એકે-૧ અવર્ણ
૧૮૧