________________
,,
ણી થશે. સાથે સુકૃત કરનારાઓને યાગ પણ સાથેજ રહે છે. મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્ર ત્યક્ષ જોઇ રાજા આદિ લેાકેા નિયમ સહિત ધર્મને સ્વીકાર કરવામાં અગ્રે. સર થયા. “ પુત્રને પ્રતિષેધ કરવાને અર્થે વિહાર કરૂ છું. ” એમ કહી તે મુનિરાજ ગરૂડની પેઠે વૈતાઢય પર્વતે ઉડી ગયા. જગતને આશ્ચર્યકારી પોતાની રૂપ સુ'પત્તિથી કામદેવને પણ લાવનાર એવા જાતિસ્મરણ પામેલા ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમતે મુનિરાજની પેઠે પાળતા દિવસ જતાં વૃદ્ધિ પામવા લાગ્યો. તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી ડાવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખ લોકેાત્તર સદ્ગુણુ જાણુ માંહેા માંહે સ્પર્ધાથીજ કે શું ! પ્રતિદિન વધવા લાગ્યા. તે ધર્મદત્તના સદ્ગુને ધર્મ કરવાથી વિશેષ શાભા આવી. કારણ કે, એણે ત્રણ વર્ષની ઉમ્મરેજ ઃ જિનેશ્વર ભગવાનની પૂજા કર્યા વગર જમવું નહી. '' એવે! અભિગ્રહ લીધે!. નિપુણ્ ધર્મદત્તને લખવું, ભણવું આદિ ખડાતેર કળાઓ જાણે પૂર્વે લખેલી ભણેલીજ હાયની ! તેમ સહજમાત્ર લીલાથીજ શીદ આવી ગપ્ત. પુણ્યને મહિમા ધ ણા ચમત્કારી છે! પછી ધર્મદત્તે “ પુણ્યાનુબંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે.” એમ વિચારી સદ્ગુરૂ પાસેથી પોતે સારા શ્રાવકધર્મનેા સ્વીકાર કર્યા.
66
k
86
ધર્મકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભ કૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડયું. હમેશાં ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારા તે ધર્મદત્ત, અનુક્રમે મધ્યમ વય પામ્યા. ત્યારે જાડી શેલડીની પેઠે તેનામાં લેાકાત્તર મીઠાશ આવી. એક દિવસે કાઇ પરદેશી પુરૂષે ધર્મદત્તને અર્થે ઈંદ્રના અશ્વ સરખા લક્ષણુવાળા એક અશ્વનું રાજાને ભેટણું કર્યું. ન્યાયે ધર્મદત્ત પેાતાની માફક · તે અશ્વ પણ સ્વર્ગમાં દુર્લભ છે' એમ જાણી યેાગ્ય વસ્તુને યાગ કરવાની ઈચ્છાથી તેજ સમયે પિતાની આજ્ઞા લઇને તે અશ્વ ઉપર ચઢયા, સમજુ માસને પણ મેહ વશ કરી લે છે, એ ધણી ખેદની વાત છે ! હશે ધર્મદત્ત ઉપર ચઢતાં વારજ પેાતાનેા અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડવાને થેંજ કે શું ! અથવા ઈંદ્રના અશ્વને મળવાની ઉત્સુકતાથીજ કે શું !
૧૮૧