________________
અધ્યાય-૧
[ ર૫
ભયથી ડરીને દ્રવ્ય તથા ભાવથી આત્માને શુદ્ધ રાખ, એજ ગ્રિન્થકારને આ સૂત્રમાં આશય છે.
શિષ્ટાચાર तथा शिष्टाचारप्रशंसनमिति ॥१४॥ અર્થ–સારા પુરૂષેના આચરણની પ્રશંસા કરવી.
ભાવાથ–પ્રથમ સારા પુરૂષ અથવા શિષ્ટ પુરૂષ કોને કહેવા તે જાણવું જરૂરી છે. સદાચારમાં વર્તતા વૃદ્ધ અને જ્ઞાની પુરૂષોની નજીકમાં રહી, વિશુદ્ધ શિક્ષા (ઉપદેશ) જેમણે પ્રાપ્ત કરી છે તે શિષ્ટ પુરૂષ કહી શકાય. તેના આચારવિચાર તે શિષ્ટાચાર કહેવાય.
શિષ્ટ પુરૂષોના સર્વ ગુણોનું વર્ણન કરવું તે તો અશક્ય છે, પણ તેમાંના મુખ્ય ગુણનું ટીકાકાર વર્ણન કરે છે.
लोकापवादभीरूत्व दीनाभ्युद्धरणादरः। कृतज्ञता सुदाक्षिण्य सदाचारः प्रकीर्तितः ॥१॥ सर्वत्र निन्दासत्यागो वर्णवादश्च साधुषु । आपद्यदन्यमत्यन्त तद्वत्संपदि ननता ॥२॥ प्रस्तावे मितभाषित्वमविसंवादन तथा । प्रतिपन्नक्रिया चेति कुलधर्मानुपालनम् ॥३॥ असव्ययपरित्यागः स्थाने चैव क्रिवा सदा। प्रधानकार्य निर्बन्धः प्रमादस्य विवर्जनम् ॥४॥ लोकाचारानुवृत्तिश्च सर्वत्रौचित्यपालनम् । प्रवृत्तिर्गर्हिते नेति प्राणैः कष्ठगतैरपि ॥५॥
લેકના અપવાદથી ભય રાખવે, ગરીબ પુરૂષોને ઉઠાર કરવમાં આદર કર, કૃતજ્ઞતા રાખવી, સુદાક્ષિણ્ય જાળવવું, સદાચાર