SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ધિમબિન્દુ તે રૂ૫ પ્રવૃત્તિ કેઈ પણ સ્થળે તે જીવને નથી; તેઓ ક્રિયા રહિત છે માટે નિરૂપમ સુખ તેઓ ભોગવે છે. તેઓ પ્રવૃત્તિ કેમ કરતા નથી તેનું કારણ આપે છે. " સમાપ્તાહિતિ | ક૨ | અર્થ–-પિતાનું કાર્ય સમાપ્ત થયેલું છે માટે પ્રિવૃત્તિ નથી] ભાવાર્થ-પિતાને જે સાધવા યોગ્ય હતું, તે તેઓએ સાધ્યું છે, અને મેળવવા યોગ્ય તેઓએ મેળવ્યું છે, માટે હવે પ્રવૃત્તિ કરવાનું કાંઈ કારણ નથી. તે જ બાબતને સમર્થન કરતાં શાસ્ત્રકાર લખે છે કે – વૈતરણ કરતીસુમિતિ કરૂ // અર્થ –તેમને કોઈપણ કાર્ય કરવામાં ઉત્સુકપણું રહેલું નથી. ... ભાવાથ–સર્વ તૃષ્ણાને નાશ કરવાથી જીવ મેક્ષ મેળવે છે; પછી તે જીવને તૃષ્ણારૂપ ઉત્સુકપણું હેતું નથી, કારણ કે સર્વ ઈચ્છિત પદાર્થો તેણે પ્રાપ્ત ક્ય છે, અને તેથી પ્રવૃત્તિ કણ્વી પડતી નથી, અને તેથી નિરૂપમ સુખ તે ભોગવે છે. ' दुःखं चैतत्स्वास्थ्यविनाशनेनेति ॥४४॥ અર્થ–સ્વસ્થપણને નાશ કરવાથી ઉત્સુકપણું તે દુઃખ છે. ભાવાર્થ- સર્વ સુખનું મૂળ સ્વસ્થપણું-ઉદ્વેગ રહિતપણું– શાંતિ છે. પણ જેઓને કોઈ પણ બાબતની ઉત્સુક્તા છે, તેઓ સ્વસ્થપણું જાળવી શકતા નથી, અને તેથી દુઃખી થાય છે. दुःखशक्तयुद्रेकतोऽस्वास्थ्यसिद्धेरिति ।। ४५ ॥
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy