SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૮ [ ૪૭૩ ત્યારે મેક્ષમાં શું હાય તેના જવાબ આપે છે. विशुद्धस्वरूपलाभ इति ॥ ३८ ॥ અઃ—અતિશય શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ભાવા:–પેાતાનું આત્માનુ જે શુદ્ધ સ્વરૂપ છે, જે સચ્ચિદાનંદમય છે, તે પોતે અનુભવે છે, તે સર્વ પદાર્થાંના તે માતા બને છે, અને આત્મિક આનંદ તે ભાગવે છે. तथा आत्यन्तिकी व्याबाधानिवृत्तिरिति ॥ ३९ ॥ અ:—દુઃખની અત્યંત નિવૃત્તિ થાય છે. ભાવાથ :-આધિ, વ્યાધિ, અને ઉપાધિજન્ય ત્રિવિધ તાપા ટળી જાય છે અને શરીર અને મનસંબંધી સ` દુઃખાના અત્યંત વિલય, તે સ્થિતિમાં થાય છે; કારણ કે શરીર અને મન ત્યાં હાતાં નથી. ત્તા નિહષમ યુદ્ધમિતિ ॥ ૪૦ || અ:-તે (દુ:ખની અત્યંત નિવૃત્તિ) જ નિરુપમ સુખ છે. ભાવાર્થ :-સિદ્ધના જીવાને કાઈ પણ પ્રકારનું દુઃખ નથી, એજ તેમનું પરમસુખ છે; કારણ કે દુઃખગભિ ત સુખ તે સુખ પણ દુઃખજ છે. જે સુખ પામ્યા પછી વિશેષ સુખની આશાતૃષ્ણા ન રહે, તેવું અનુપમ સુખ તે ભોગવે છે. નહિ તેવા સુખનું કારણ જણાવે છેઃસર્વત્રાપ્રવૃત્તેિિત્ત ! ? ।। અઃ—સર્વ સ્થળે પ્રવૃતિ નથી માટે (નિરૂપમ સુખ છે.) ભાવાર્થ-આ વસ્તુ ગ્રહણ કરવી છે, આ વસ્તુ ત્યાગવી છે,
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy