________________
૪૬૪ ]
ધ બિન્દુ
ભાવાર્થ :—જ્યારે કફ, પિત્ત અને વાયુના ઉગ્ર પ્રાપ થાય છે, ત્યારે ત્રિદેષ સન્નિપાત થાય છે; તે સમયે શરીરની સાત પ્રકારની ધાતુઓ પેતપેાતાનું કર્તવ્ય કરવુ' મૂઠ્ઠી દે છે, અને જુદા જ પ્રકારનું કાર્ય કરે છે, અને તેથી ઇન્દ્રિયોના વિષયજન્ય, તેમજ મનની શાંતિનું સુખ મળી શકતું નથી; તેજ રીતે જ્યારે રાગ દ્વેષ અને માહના પ્રકાપ પ્રબળ હેાય છે, ત્યારે ભાવ સન્નિપાત થાય છે, અને આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર અથવા સફ્, ચિત્ અને આનંદરૂપ સ્વાભાવિક ધર્મનું વિષમપણ થાય છે, અને તેથી આત્માનુ ખરૂ' સ્વરૂપ આચ્છાદિત થાય છે, અને આત્મા સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરી શકતા નથી.
હવે તેજ બાબત ઉલટાવીને કહે છે ઃ
क्षीणेषु न दुखं निमित्ताभावादिति ||१३|| અ:—તે ત્રિદોષ ક્ષય પામવાથી દુઃખ થતું નથી, કારણ કે કારણના અભાવ છે.
ભાવા – જે સધળું દુઃખ આ જગતમાં આપણી દૃષ્ટિએ પડે છે, તેનાં મુખ્ય કારણા રાગ દ્વેષ કે મેાહ છે; માટે જો તે રાગ દ્વેષ અને મેરૂપ ત્રિષ ક્ષીણુ થાય, તા આત્મા પોતાની સ્વાભાવિક સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરે, આત્માની સ્વાભાવિક સ્થિતિ જ્ઞાન અને આનંદમય હાવાથી તે સજ્ઞ અને આનંદ સ્વરૂપી બને છે. આ ત્રણ પ્રબળ શત્રુના નાશ થવાથી શું પરિણામ આવે છે, તેઃ શાસ્ત્રકાર જણાવે છે.
आत्यन्तिक भावरोगविगमात् परमेश्वराप्तेस्तद्यथा स्वभावः त्वात्परमसुखभावइतीति ॥ १४ ॥
અર્થ :–ભાવરેગને સથા નાશ થવાથી પરમેશ્વર: