________________
અધ્યાય-૮
[ ૪૩
દૃષ્ટિ કરે છે; અને પરતું જીરૂં કરવા મથે છે. ક્રોધ અને માન એ દ્વેષનાજ પરિણામ છે. માટે તે દ્વેષને મુમુમુએ સદાને માટે પેાતાના હૃદયમાંથી દેશવટો આપવા.
येतरभावाधिगमप्रतिबन्धविधानान्मोह इति ॥ ११॥ અથ ત્યાગ કરવા ચેાગ્ય અને ગ્રહણ કરવા યેાગ્યનું જે જ્ઞાન, તેમાં અટકાવ કરનાર મેહરૂપી ત્રીજો દોષ છે.
ભાષા:—માહ એ એક પ્રકારના ઉન્માદ છે; તે અજ્ઞાન અવસ્થાસૂચક એક રાગ છે. તેનાથી ત્યાગ કરવા યેાગ્ય, અને ગ્રહણ કરવા યાગ્ય પદાર્થો અને ભાવે વચ્ચેને ભેદ મનુષ્યે સમજી શકતા -નથી. તે અજ્ઞાનથીજ મનુષ્ય સદ્-અસ ્ વસ્તુના ભેદ સમજ્યા વિના અદ્ વસ્તુ અંગીકાર કરવા લલચાય છે; અને સસ્તુના ત્યાગ કરે છે. પેાતાના ખરા સ્વરૂપના અજ્ઞાનથી જ મનુષ્યા અનેક પ્રકારનુ દુઃખ સંસારમાં પામે છે, છતાં ખરા અને ખાટા વચ્ચેના યથાથ ભેદ તેમના જાણવામાં આવતા નથી.
મેાહના પ્રબળ આવેગમાં માણસ પોતાના ખરા નિશ્ચયા ચૂઢી જાય છે, અને અસત્યાગે પ્રવર્તે છે. મેાહના સામર્થ્ય આગળ બુદ્ધિ નિસ્તેજ નિવડે છે. કેવળ જેણે હૃદયથી અનુભવથી યથાય તત્ત્વા સમજવા અને અનુભવવા પ્રયાસ કર્યાં છે, તેવા પુરૂષાજ મેાહના પ્રબળ આવેગ અને સામર્થ્ય સામે ટક્રી શકે છે. માટે જે મુમુક્ષુજનેએ સજ્ઞાન અનુભવથી મેળવી આ બલિષ્ઠરપુના સંહાર કરવા જોઇએ.
-
આ રીતે દ્વેષ અને મેાહના ત્રિદેષ, તે ભાવસન્નિપાત છે. તેજ બાબતને સમર્થન કરતાં શાસ્ત્રકાર લખે છે કેઃसत्स्वेतेषु न यथावस्थितं सुखं स्वधातुवैषम्यादिति ॥ १२ ॥ અર્થ :- આ ત્રિદોષ હાય ત્યારે મૂળ પ્રકૃતિના વિષઞપણાથી સત્ય સુખ મળી શકે નહિ.