________________
૪૪૮ ]
ધ બિન્દુ.
ભાવાથૅ :પરિપૂર્ણ સાધુના આચાર પાળ્યા સિવાય નવમાં જૈવેચેકની પ્રાપ્તિ થતી નથી, અને શાસ્ત્રમાં લેખ છે કે સામાન્યપણે સર્વજીવા અન તીવાર ચૈવેયેકમાં ઉત્પન્ન થઈ અવ્યા છે. માટે તેમણે ચારિત્ર ધમ તા પાળેલા હોવા જોઈએ, પણ જ્યાં સુધી શુભભાવ નથી, ત્યાં સુધી ગમે તેવી ઉચી સ્થિતિ પ્રાપ્ત કરે, પણ મેાક્ષ મળે નહિ, માટે શુભભાવ પરિણામ એજ મેાક્ષનું કારણ છે એમ નિ:સશય સિદ્ધ થયું.
હવે ચાલતા વિષયની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર લખે છે કેઃइत्यप्रमादसुखवृद्धया तत्काष्ठासिद्धौ निर्वाणावाप्तिरितिः કૃતિ ॥૩૮॥
અ:-આ પ્રમાણે અપ્રમાદરૂપી સુખની વ્રુદ્ધિથી ઉત્કૃષ્ટ ચારિત્ર ધમ સિદ્ધ થયે નિર્વાણ મળે છે.
ભાવાર્થ :-ઉપર જણાવ્યું કે શુભ પરિણામ એજ મેાક્ષનુ મુખ્ય કારણ છે. હવે મેાક્ષ મેળવવા ઇચ્છા રાખનાર સાધુએ અપ્ર માદી થવુ જોઇએ. પેાતાના શુભ પરિણામમાં પ્રમાદને લીધે અશુભ વિચાર પ્રવેશી ન જાય, તેની સંભાળ રાખવી જોઈએ. કારણ કે. જે સાધુ શુભ પરિણામને સાચવવામાં પ્રમાદ સેવતા નથી, અને ચારિત્ર ધર્મ પાળવામાં ઉ ંચી ઊંચી હદે ચઢે છે તે નિર્વાણ મેળવી શકે છે; તે આત્મ સ્વરૂપના અનુભવરૂપ મેાક્ષ પ્રાપ્ત કરે છે: હવે ત્રણ શ્લોકથી આ પ્રકરણની સમાપ્તિ શાસ્ત્રકાર કરે છે.. यकिचन शुभं लोके स्थानं तत्सर्वमेव हि । अनुबन्धगुणोपेतं धर्मादाप्नोति मानवः ॥ १॥
અ:-જે કાંઈ આ લાકને વિષે શુભ સ્થાન કહેવાય. છે, તે સવ॰ ઉત્તરાત્તર શુભ ગુણુ સહિત મનુષ્યધર્મ થી. મેળવે છે.